________________
શ્રી કલ્પસૂત્ર
૪
પ્રભુ આત્મસિદ્ધિ પ્રરૂપે છે ! (૧) પ્રત્યક્ષપણે ‘ વિજ્ઞાનધન ’–એ વેદવાકયના અર્થ જતુ નથી સમજી શકયા. એના ખરા અર્થ આ પ્રમાણે છે:—
વિજ્ઞાનધન વ=ન્ટે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન-દર્શનના ઉપયાગ તે વિજ્ઞાન કહેવાય અને તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ
આત્મા.
તેભ્યો મૂતેભ્યઃ સમુથાયોયપણું-જાણવા ચેાગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતામાંથી અથવા ઘટ પટ વિગેરે ભૂતાના વિકારો થકી આ પૃથ્વી છે, આ ઘટ છે, ' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતાના ઉપયેગરૂપે ઉત્પન્ન થઇને,
તાન્યેવાઝુવિનતિ તે ઘટ વિગેરે ભૂતોના જ્ઞેયપણે અભાવ થયા પછી આત્મા પણ તેઓના ઉપયાગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયેાગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે.
ન પ્રેય સંજ્ઞાન્તિ=આવી રીતે પૂર્વના ઉપયેગરૂપે આત્મા ન રહેલા હેાવાથી પૂના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.
અર્થાત્—આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન દર્શનના ઉપયેાગરૂપ અનંતા પર્યાયા રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા થચિત અભિન્ન છે; એટલે કે વિજ્ઞાનમય આત્મા હાવાથી વિજ્ઞાનધન વ્–વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વિગેરે ભૂતા જ્ઞેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદરૂપ હેતુથી આ ઘડી છે અથવા આ વસ્ર છે ’ ઇત્યાદિ પ્રકારના ઉપયેાગરૂપે આત્મા પરિણમે છે એટલે કે તે તે વિજ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે. કારણ કે આત્માને તે ઉપયેાગરૂપે પશ્િમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણુ છે. પછી જયારે ઘટ-પાદિ
"