________________
પ્રથમ વ્યાખ્યાન.
૭૩
કકામાં જવું તે શ્રી નેમિનાથના તી માં. સ્ત્રીનું તી કર થવુ તે શ્રી મહ્વિનાથના તીથમાં. અસ પ્રતિએની પૂજા તે શ્રી સુવિધિનાથના તીમાં અને બાકીના ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પદા, ચમરેન્દ્રનુ ઉંચે જવુ, તથા સૂર્યચંદ્રતુ મૂળ વિમાને ઉતરવું એ પાંચ અચ્છેરાં શ્રી મહાવીરસ્વામીના તીથોમાં થયાં. ભગવાન્ બ્રાહ્મણીની કુક્ષિમાં શા સારૂ ?
શક્રેન્દ્રે વિચાર્યું કે નીચગેાત્ર નામના કમ સિવાય આમ ન અને, જે નીચ ગેાત્ર નામકર્મની સ્થિતિનેા સંપૂર્ણ ક્ષય થયા નથો, જેના રસ અનુભવ્યેા નથી–વેદ્યો નથી અને જે કર્મના પ્રદેશે જીવપ્રદેશથી નિર્જરી ગયા નથી, તે કર્મના ઉદયથી જ શ્રી મહાવીર તીર્થંકર આજે બ્રાહ્મણીની કુક્ષિમાં-નીચ ગેાત્રમાં ગ`પણે ઉત્પન્ન થયા છે.
તે નીચ ગેાત્રનુ કમ ભગવાને સ્થૂળ સત્તાવીશ ભવની અપે ક્ષાએ ત્રીજા ભવમાં બાંધ્યું હતુ. એ સત્તાવીશ ભ વિષેને સ’ક્ષિપ્ત વૃત્તાન્ત નીચે આપીએ છીએ:
--
ભગવાનના સત્તાવીશ પૂર્વ ભવ. નયસાર–ગ્રામપતિ.
પહેલા ભવમાં વીરપ્રભુના જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતા. તે એકવાર લાકડા એકઠાં કરવા વનમાં ગયા. અપેારે ભાજન વખતે પેાતાના સંગાથીઓથી જૂદા પડી ગયેલા સાધુએ તેના જોવામાં આવ્યા. તેમને જોઇ તે વિચાર કરવા લાગ્યા કે “ અહા ! હ` કેવા ભાગ્યશાળી કે મરાખર લેાજન વખતે આવા સત્પાત્ર સાધુઓના મને સમાગમ થયા ! ” પછી તેણે ખુબ હર્ષમાં આવી સાધુએને ખાન-પાન