________________
અમ વ્યાખ્યાન.
૪૦૧
વસિષ્ઠ ગેાત્રવાળ વિર ઋષિસ કાક ક્રિકથી માણ્વ નામના ગણુ નીકળ્યેા. તેની ચાર શાખાઓ અને ત્રણ કુલ થયાં. શાખાએ:(૧) કાસવર્જિકા (૨) ગીતમાજિકા (૩) વાસિષ્ઠિકા અને (૪) સારાષ્ટ્રિકા, કુલેા:—(૧) ઋષિગુપ્ત (૨) ૠષિવ્રુત્ત અને (૩) અભિજયંત.
વ્યાઘ્રાપત્ય ગાત્રવાળા સ્થવિર સુસ્થિત અને રથવિર સુપ્રતિમુદ્ધથી અને કેટિક તથા કાદિક મુનિથી કૌટિક નામના ગણુ નીકળ્યેા. તેની ચાર શાખા અને ચાર કુલેા થયાં. તેમાં શાખાઃ— (૧) ઉચ્ચ નાગરી (૨) વિદ્યાધરી (૩) વજ્ર અને (૪) મધ્યમા. ફૂલ:—(૧) બ્રહ્મલિત (૨) વત્સલિસ (૩) વાણિજય અને (૪) પ્રશ્નવાહન. વ્યાઘ્રાપત્ય ગેત્રવાળા સુસ્થિત અને સુપ્રતિયુદ્ધ તથા કૌટિક મને કાકર્દિકના આ પાંચ શિષ્યા પુત્રસમાન પ્રસિદ્ધ હતા.—(૧) સ્થવિર આર્ય ઇંદ્રદિન્ન (૨) સ્થવિર પ્રિયગ્રંથ (૩) ગાગવાળા થવિર વિદ્યાધર ગાપાળ, (૪) વિર ઋષિદત્ત અને (૫) સ્થવિર અદત્ત,
પ્રિયગ્રંથ મુનિની પ્રભાવિકતા
અજમેરની નજીકમાં હર્ષપુર નામના નગરમાં સુલટપાળ રાજા રાજ્ય કરતા હતા. તેના શયમાં ત્રણુસા જિનભવન, ચાસા લાકિક પ્રાસાદ, ઢારસા બ્રાહ્મણનાં ધર, છત્રીશસે ણિકનાં ઘર, નવસા ગીચા, સાતસો વાવ, અસેા કૂવા અને સાતસા દાનશાળાએ હતી. એક વખત તે નગરમાં પ્રિયગ્રંથ સૂરિ પધાર્યા. અયદા બ્રાહ્મણાએ એક યજ્ઞ રચી તેમાં બકરાનુ અલિદાન આપવાના ઠરાવ કર્યા. પ્રિયબ્ર ંથ સૂક્િએ શ્રાવકના હાથમાં વાસક્ષેપ આપી તે મકરા ઉપર છટાન્યા અને તરત જ તેમાં અંબિકાદેવી અધિષ્ઠિત થયાં. બકરા આકાશમાં અદ્ધર રહી ખેલવા
૨૬
-