________________
૨૯
પ્રથમ વ્યાખ્યાન.
બધાં દુ:ખ અને કષ્ટથી ખચવાના માત્ર એકજ માર્ગ છે અને તે એજ કે બની શકે તેટલાં વ્રતતપ કરવાં, તે પૂર્વભવમાં કઈ તપશ્ચર્યા કરી હાય એમ લાગતુ નથી. કારણ કે તપસ્વી પુરૂષને તારા જેવા દુ:ખદાયક સોંગે કદીપણ પ્રાપ્ત થતા નથી, માટે તું પણ જો આ પર્યુષણુપમાં અઠ્ઠમ-ઠ્ઠ જેવા તપ કરે જરૂર કોઇ કાળે તારા ઉદ્ધાર થાય. ” મિત્રની સલાહ માની આ વિણકપુત્રે પ`ષણમાં અઠ્ઠમ કરવાના નિશ્ચય કર્યાં, અને પોતાને કાઈ ઉપદ્રવ ન કરે એટલામાટે પેાતાના ઘરની પાસે આવેલી એક ઘાસની ઝુપડીમાં જઇ રહ્યો.
તા
એ વાતની પેલી સાવકી માતાને જાણ થઇ. તે એકદમ ઉઠી, મને એક ધગધગતા અંગારા લઇ પેલી ઝુંપડી ઉપર નાખી આવી. જોતજોતામાં ઝુંપડીમાં આગ લાગી અને મા તપસ્વી બાળક બળી ગયા. એ બાળક જ મા ભવે અઠ્ઠમ તપના પ્રભાવથી શ્રીકાંત શેઠના ઘેર પુત્રપણે અવતર્યું છે. પૂર્વના સંસ્કાર કંઇ એકદમ ભૂંસાતા નથી, તેણે પર્યુ ષણ પ માં અઠ્ઠમ કરવાના નિશ્ચય તેા કર્યા હતા. તે નિશ્ચય આ ભવમાં પાર પાડવાના સંકલ્પ કર્યો અને કાઇ ન જાણે તેમ અઠ્ઠમ આદર્યાં. આ ખાળક ખર્ જોતાં એક લઘુકમી મહાપુરૂષ છે, તે આ ભવમાં જ મેાક્ષગામી થવાના છે. તમે તેને બરાબર પાળશે તે તમને બહુ ઉપકાર કરનાર થઇ પડશે. ” એટલુ કહી ધરણેન્દ્ર દેવે પેાતાના કઠના હાર પેલા બાળકને પહેરાવ્યે અને એક ક્ષણમાં અંતર્ધ્યાન થઇ ગયા.
તે પછી શેઠના સગાં-સંબંધીઓએ આવી શેઠની ઉત્તરક્રિયા કરી અને પુત્રનું “નાગકેતુ” એવું ન:મ પાડયું. વખત જતાં તે ભારે જિતેદ્ભિય અને શ્રદ્ધાવાન શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર રાજાએ કાઇ એક નિર્દોષ માણસને ચારી કરવા