________________
૪૦૮
શ્રી ક૬૫સવગોત્રવાળા સ્થવિર આફશુમિત્ર શિષ્ય હતા, અર્થફશુ મિત્રને વશિષ્ઠ નેત્રવાળા સ્થવિર આર્યધનગિરિ શિષ્ય હતા, આર્યધનગિરિને કુછત્રવાળા સ્થવિર આર્યશિવભૂતિ શિષ્ય હતા, આર્યવિભૂતિને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યભદ્ર શિષ્ય હતા. સ્થવિર આર્યભવને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યરક્ષ શિષ્ય હતા. (આ સ્થળે કિરણાવવીકાર જેવા બહુશ્રત ગણાતા વિદ્વાન પુરૂષે આર્યરક્ષિત અને આર્ય રક્ષ એ બે સ્થવિર પુરૂષનાં નામને ગોટાળો કરી નાખે છે અને બન્ને સ્થવિર ભિન્ન ભિન્ન હોવા છતાં તેમને એકજ માની લીધા છે. આર્ય૨. ક્ષિત તે તસલી પુત્ર આચાર્યના શિષ્ય હતા અને વાસ્વામીની પાસે સાડા નવ પૂર્વ ભણ્યા હતા, જ્યારે આયરલ તે શ્રી વજસ્વામીથી શિષ્ય પ્રશિષ્યની ગણનાએ નવમી પાટે થયેલ છે)
સ્થવિર આર્યરક્ષનેગેતમગોત્રવાળાસ્થવિર આર્યનાગ શિષ્ય હતા. આર્યનાગને વશિષ્ઠનેત્રવાળા સ્થવિર આજેહિલ શિષ્ય હતા, આર્ય જેહિલને મારગેત્રવાળા સ્થવિર આર્યવિષ્ણુ શિષ્ય હતા, આર્યવિષ્ણુને શૈતમ ગેત્રવાળાસ્થવિર આર્યકાલિક શિષ્ય હતા, આર્યકાલિકને મૈતમ ગેત્રવાળા સ્થવિર આર્યસંપલિત તથા
વિર આર્યભદ્ર નામના બે શિષ્ય હતા. આ બે સ્થવિરેને ગ તમ ગેત્રવાળા સ્થવિર આર્યવૃદ્ધ શિષ્ય હતા, સ્થવિર આર્યવૃદ્ધને ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસંઘપાલિત શિષ્ય હતા. આર્ય સંઘપાલિતને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યહસ્તી શિષ્ય હતા,
સ્થવિર આર્યહસ્તીને સુવ્રત શેત્રવાળા સ્થવિર આર્યધર્મ શિષ્ય હતા, આર્યધર્મને કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્યસિંહશિષ્યહતા. આર્યસિંહને કાશ્યપગેવવાળા સ્થવિર આર્યધર્મ શિષ્ય હતા અને શ્રી આર્યધર્મને સ્થવિર આર્યસંડિલ શિષ્ય હતા.