________________
નવમ વ્યાખ્યાન,
४२३
વસ્તુને માટે પૂછવું કપે નહીં એ અર્થ જાણો. “હે ભગવન ! તે શા માટે ?' એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરવાથી ગુરૂ કહે છે કે
શ્રદ્ધાવાન ગૃહસ્થ મૂલ્યવડે લાવે અને જે મૂલ્યવડે ન મળે તે ઘણી શ્રદ્ધાને લીધે ચેરી પણ કરે.” કૃપણના ઘેર વસ્તુ અણદીઠે પણ માગવામાં દેષ નથી. ૧૯
વૈયાવૃત્ય - ૮ ચોમાસુ રહેલા અને હમેશાં એકાસણું કરનાર સાધુને સૂત્ર પિરૂષી કીધા પછી એક વાર ગોચરી જવાના કાળે ગૃહસ્થનું ઘર કપે છે એટલે ભાત અને પાણીને અથે ગૃહસ્થના ઘરમાંથી નીકળવું અને પ્રવેશ કરે કપે છે, પણ બીજી વાર કપે નહીં. અન્યત્ર કહેતાં આચાર્ય આદિની વૈયાવૃત્ય કરનારાઓને વજીને એ અર્થ છે, તેઓ જે એક વાર ભેજન કરવાવડે વૈયાવૃત્ય કરી ન શકે તે બે વાર પણ ભેજન કરે, કારણ કે તપથી વયોવૃજ્ય શ્રેષ્ઠ છે. આચાર્યની વૈયાવૃત્ય કરનારા, ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરનારા, તપસ્વીની વૈયાવૃત્ય કરનારા, તેમજ ગ્લાનની વૈયાવૃત્ય કરનારા સાધુઓને વર્જીને બીજા સાધુ એક વાર ભજન કરે.
જ્યાંસુધી વ્યંજન કહેતાં મૂછ, દાઢી, બગલ આદિના વાળ ન આવ્યા હોય ત્યાંસુધી શિષ્ય અને શિષ્યને પણ બે વખત ભેજન કરવામાં દોષ નથી. અથવા જે વેશ્યાવૃત્ય કરનાર હોય તે વૈયાવૃત્યકર જાણુ. (તેને પણ બે વાર કપે છે.) બાવાશ્ર વૈયાવૃચશ્ચ ભાવાર્થવૈયાવૃૌ એવી રીતે ઉપાધ્યાય આદિને વિષે પણ જાણવું. તેથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાન અને લઘુ શિષ્યની વયાવૃત્ય કરનારાને બે વખત ભેજન કરવામાં પણ દેષ નથી એ અર્થ સમજ. ૨૦ . . . ગોચરી
. - ચોમાસુ રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને આ હવે
પિડની વચ કરનાર એક વાહન વાળ