________________
શ્રી કલ્પસૂત્ર
૧૪૪
ઉપર બેઠી હાઉં, મારા મસ્તક ઉપર ઉત્તમ છત્ર શૈાલી રહ્યું હાય, ખન્ને પડખે ચામર વીંઝાતા હોય અને પૂર સત્તાથી સમ્યકૂ પ્રકારે શાસન ચલાવતી હાઉં" તેા કેવું સારૂં ? જાણે હું હાથીના મસ્તક ઉપર બેઠી હાઉં, મારી આસપાસ ધજાઓ ફરકતી હાય, વાજીંત્રાના નિનાદથી દિશાએ ગાજતી હાય, લેાકેા ભારે માનંદથી “ જય ! જય !” ના પોકારા કરતા હાય, અને હું ઉદ્યાનક્રિડા કરવા નીકળી હાઉ તા કેવું સારૂ` ?
સિદ્ધાર્થ રાજાએ, તેમના સર્વાં દેહલા–મનારથા પૂરા કર્યો. જ્યારે જે પ્રકારની ઇચ્છા ઉદ્ભવી, ત્યારે તે ઈચ્છા પૂર્ણ કરી, મનેારથાને સન્માન્યા. એક પણ દોહલાની અવગણના ન કરી. એ રીતે વાંછિત મનેારથ પૂર્ણ થવાથી ત્રિશલા માતાના દોહલા ક્રમે ક્રમે શાંત થયા. અંતે તેમના બધા દોહલા પુરા થયા એટલે ત્રિશલામાતા ગ`ને ખિલકુલ હરકત ન આવે એ રીતે સુખપૂર્વક રહેવા લાગ્યાં. એસે તા તકીયા કે કોઈ થાંભ લાના આશ્રય લે, નિદ્રા આવે એટલે સૂઈ જાય, પાછા ઉઠે, એસે, શય્યામાં આળાટ અને હરે. એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂવ ક ગર્ભને વહન કરવા લાગ્યાં.
મહાવીર પ્રભુની ગસ્થિતિ
ગ્રીષ્મકાળના પહેલા મહિના, ગ્રીષ્મકાળનું બીજી પખવાડીયુ, અર્થાત્ ચૈત્ર માસનું શુકલ પખવાડીયુ –તે ચૈત્ર માસના શુકલ પખવાડીયાની તેરશ તિથિએ, ખરાખર નવ માસ, અને સાડાસાત દિવસ પૂરા થયા. એ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભ સ્થિતિના કાળ જાણવા.
ચાવીસ તી કરાની ગસ્થિતિને કાળ
શ્રી સામતિલક સૂરિએ પેાતાના સક્ષતિશત સ્થાનક નામના