________________
૧૧૪
શ્ર કલ્પસૂત્ર
દ્વારપાળા, મમાા, સેવકા, રાજાની લગાલગ બેસનારા પીઠમો, (અંગરક્ષક જેવા મિત્રા ) નગરમાં નિવાસ કરનારા શહૈરીએ, વ્યાપારીઓ, ચતુર ંગી સેનાના સ્વામીઓ, સાથે વાહા, તા, સધિપાલકા ( એલચીઆ ) વિગેરે પુરૂષાથી પરિવરેલા પ્રિયદર્શીન સિદ્ધાર્થ રાજા, સફેદ મહામેઘમાંથી નીકળેલા ગ્રહાના સમુદાયવડે શાલી રહેલા ચન્દ્રની પેઠે જનતાને પ્રેમ ઉપજાલેતા આગળ ચાલ્યા.
આ વખતે સિદ્ધાર્થ રાજા મનુષ્યેામાં ઇન્દ્ર સમાન હાય તેવા લાગતા. રાજ્યની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હાવાથી તેને નવૃષભની ઉપમા પણ આપી શકાય. તેમજ દુસ્સહ પાક્રમવાળા હાવાથી નરિસહુ પણ કહી શકાય, તેની મુખમુદ્રા અને ગતિમાં અતિશય રાજતેજની દીપ્તિ આપતી હતી,
રાજસભા પ્રવેશ
સ્નાનગૃહમાંથી નીકળી, મ્હાર જ્યાં સભાનુ સ્થાન હતું ત્યાં તે પહેાંચ્યા. અને સિહાસન ઉપર પૂર્વક્રિશા તરફ મુખ કરી વિરાજ્યા. પછી પેાતાના ઈશાન ખુણામાં સફેદ વસ્રોવાળા અને મંગળ નિમિત્તે સફેદ સરસવવડે પૂજાએલા આઠ સિહાસન અડાવ્યાં. ત્યારબાદ પેાતાનાથી બહુ દૂર નહીં તેમ બહુ નજીક
હીં એવી રીતે સભાનાં મંદરના ભાગમાં કનાત-પડદો ખ ધાન્યેા. કનાતની મનેાહરતા
કનાતને વિવિધ પ્રકારના મણિ અને રત્નો જડેલાં હાવાથી અતિશય દર્શનીય લાગતી હતી. જ્યાં ઉંચી જાતનાં વસ્ત્રો વણાતાં હતાં ત્યાં જ તે બનાવવામાં આવેલી હાવાથી ભારે કીમતી હતી. બારીક રેશમના બનાવેલા અને સેકડા ગુથણીઆવડે મનને પાશ્ચર્ય પમાઢનારા તાણા તેમાં ખીલી નીકળતા હતા. વળી