________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૫ હાર આવી. ગુરૂજીએ શિષ્યની જડતા અને વકતા બદલ ભારે ઠપકો આપે એટલે શિષ્ય બોલી ઉઠ્યા કે –“પ્રથમ તે તમે જ ભૂલ કરી છે અને વળી પાછા અમને ઠપકો આપે છે એ કે અન્યાય ?! તમે તે અમને નટનું નૃત્ય જેવાની મનાઈ કરી હતી, નટીનું નૃત્ય ન જેવાનું તમે કયારે કહ્યું હતું ? અમને શું ખબર પડે કે નટનું કે નટીનું બેમાંથી કેઈનું નૃત્ય ન જેવાય ? એવું હોય ત્યારે તમારે અમને ચેખે ચેખી વાત કહી દેવી.” વણિક પુત્ર વિનય જાળવે છે!
એક શેઠને ભારે અવિનયી પુત્ર હતો. તેને બોલવાનું કે ચાલવાનું કશુંય ભાન ન હતું.વિવેક-વિનયને તે તેનામાં છાંટેય તે. તે ગમે તેવા મોટા માણસનું હે તેડી લેતે અને ન બોલવા જેવાં વેણ બોલી નાખતો. એકદા તેના પિતાયે તેને શિખામણ આપતાં કહ્યું કે –“જો બેટા, આમ ઉદ્ધત થઈએ તે ઠીક નહીં. બનતાં સુધી કોઈ વડીલ કે પૂજય પુરૂષને તારે સામે જવાબ ન આપ. અને કોઈ કંઈ કહે તે છાનામાના સાંભળી બેસી રહેવું.” પુત્રે પિતાની શિખામણ ગાંઠે બાંધી લીધી. તેણે કેઈને સામે જવાબ ન આપવાનો નિશ્ચય કર્યો.
એક દિવસે માબાપ કઈ કારણવશાત્ ઘરની બહાર ગયા. ઘરમાં પુત્ર એકલે હતા તેથી કમાડ બરાબર બંધ કરી, અંદરથી સાંકળ ચડાવી બેસી રહ્યો. પછી જ્યારે થોડા વખત પછી માબાપ ઘરે પાછા વળ્યાં ત્યારે તેમણે પુત્રને ઘણુ સાદ કર્યા પણ પુત્રે તેને બીલકુલ જવાબ ન આયે. માબાપ સાદ પાડીને કંટાળી ગયા એટલે પિતાએ ભીંત ઓળંગી મહાચ્ચે ઘરમાં પ્રવેશ કર્યો. તેણે જોયું તે પુત્ર એ બધો વખત બેઠે બેઠા