Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 571
________________ ROBE ૦૦૦= ૐ ૦૦૦૦૦૦૦૦ જૈન જ્યાતિષ શાસ્ત્રના પ્રધાન ગ્રંથ. ચૌદ પૂર્વાધર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી. શ્રી ભદ્રબાહુ સંહિતા. ( સંવાદ રૂપે તૈયાર કરનાર રા. સુશીલ. ) આ દુર્લભ અને અમુલ્ય ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર અને ખીજા ગ્રહોની ગતિ સ્થિતિ ઉપરથી આ પૃથ્વી ઉપર કેવી અસર ચાય છે તેનું વિગતવાર સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. વીજળી, વરસાદ, ઉલ્કાપાત અને ખાધા ખારાકીની ચીજોના ભાવ, રૂ વિગેરેની તેજી–મ’દી, વિવિધ સ્વપ્નાના પરિણામ તેમજ ખીજી દૈવી વિદ્યાઓ વિષે એક બાળક પણ સમજી રાકે એવી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. લગભગ કેવળી ભગવાન જેટલું અપૂર્વાં જ્ઞાન ધરાવનાર પૂર્વાચાર્યાંની કૃતિ વિષે અભિપ્રાય આપવા એ સાહસજ ગણાય, એમ ધારી અમે તે વિષે મૌનજ રહીએ છીએ. 31 0000 0 આ ગ્રંથ એક ગરીબથી લઇ લક્ષાધિપતિને, એક શ્રાવકથી લઇ મુનિ મહારાજને એક સરખા ઉપયાગી થઇ પડે તેમ છે. કારણકે તેમાં વ્યવહાર અને ખીજી જાણવા જેવી ઘણી વાતાના ખુબ ખુખીથી ખુલાસા કરવામાં આવ્યા છે. કીં. રૂા. ૩-૦-૦ ત્રણ વ્હેલા તે પહેલા. મેઘજી હીરજી મુસેલર ૫૬૬ પાયધુની—સુબઇ. coeece6000000

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578