________________
રૂપા
સપ્તમ વ્યાખ્યાન.
લઈને, નાભિ કુલકરના ખેાળામાં બેઠેલા પ્રભુ પાસે આવી ઉભા રહ્યો. ઇક્ષુ યષ્ટિ જોઇ પ્રસન્ન થયેલા વદનવાળા પ્રભુએ પાતાને હાથ લંબાવ્યા. પ્રભુના મનેાભાવ જાણનારા ઇન્દ્રે પ્રણામ કરી ભેટણાની પેઠે ભુલતા તેમના ચરણ પાસે ધરી. ત્યારપછી “ પ્રભુને ઇક્ષુના અભિલાષ થવાથી તેમના વંશ ઇક્ષ્વાકુ નામથી આળખાઓ તથા તેમના પૂર્વજોને ઈક્ષુના અભિલાષ થવાથી તેમનું ગાત્ર કાશ્યપ તરીકે પ્રખ્યાત થાઓ ” એમ કહી શક્રેન્દ્રે પ્રભુના વંશની સ્થાપના કરી. વિવાહ અને સતતિ
·
ખાલ્યાવસ્થાવાળા કાઇ એક પુત્ર અને કન્યાના યુગલ (જોડલા) ને તેના માતા પિતા એક તાડવૃક્ષ નીચે મૂકી ક્રિડા કરવા દૂર નીકળી ગયા. એટલામાં દૈવયેાગે તે તાડનુ મ્હાટુ ફળ તૂટયું અને તે જોડલામાંના બાળક ઉપર પડ્યુ. બાળક તત્કાળ મૃત્યુ પામ્યા. મા અકાલ મરણુ સૌ પ્રથમ થયું. માતાપિતાએ આવીને જોયું તેા ખાળક મૃત્યુ પામ્યું હતું, તેથી તે એકલી બાળિકાને જ ઉછેરવા લાગ્યાં. તે બાળિકાનું નામ સુનંદા રાખવામાં આવ્યું. ચાડા દિવસે સુનંદાના માતા પિતા મરણુ પામ્યાં. સુનંદા એકલી વનદેવી પેઠે વનમાં ભમવા લાગી. તેનુ સૌંદય અને લાવણ્ય પણ ખીલી નીકળ્યાં. યુગલીયાએ તે સુ ંદર સ્ત્રીને નાભિ કુલકર પાસે લઇ આવ્યા. નાભિરાજાએ “આસુનંદા નામની મનેાહર કન્યા ઋષભદેવની પત્ની થશે.” એમ કહી લેાકેાનેવિદાય કર્યો અને સુન ંદાને પેાતાને ત્યાં રાખી. હવે સુનદા અને સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યાવન વય પામ્યા. તે વખતે “પ્રથમ
* પ્રભુ જન્મ્યા ત્યાંસુધી યુગલિક પ્રસૃત્તિ હાવાથી સુમગલાને જન્મ પશુ પ્રભુ સાથેજ થયા હતા.