________________
e
જાણે એ કેમ બને ? વળી. સહરણ કરતાં પ્રભુનું જ્ઞાન તે વિશિષ્ટ છે, તેથી રાઉં છું.” એવું પ્રભુને જરૂર જ્ઞાન હાવું જોઈએ.
શ્રી કલ્પસૂત્ર ·
કરનાર
હિરોંગમેષી દેવ સ’હરણકાળે “ હું સહુ
'
'
ૐ
t
.
- સમાધાનમાં જણાવવાનું કે, સહરણ ક્રિયાના કાળ અસંખ્ય સમયના `હાવાથી “ હું સહુરાઉં છું.” એમ ભગવત જાણે છે . ખરા, પણ હિરણ્ગમેષી દેવે ગર્ભ તુ એવી કુશળતાથી સ’હરજી . કર્યું`` કે તેથી પ્રભુને જરાપણ પીડા થઇ નહીં અને તેથી પ્રભુએ : જાણવા છતાં જાણે સ’હરણું જાણ્યું જ નહીં, એવા કહેવાને .. આશય છે. જેમ કોઈ માણસના પગમાં કાંટા વાગ્યા હાય અને બીજો માણસ તે કાંટાને એવી કુશળતાથી ખેંચી કાઢે કે જેથો પેલાને જરા પણ પીડા થાય નહીં તે તે વખતે પેલા માણસ : એમ કહી શકે કે “ તે એવી રીતે કાંટા કાઢ્યો કે મને મુદ્દલ ખબર જ ન પડી. ” જો કે કાંટા કાઢતાં સામા માણસને જ્ઞાન · તા થાય છે જ પણ પીડા ન થવાથી કાંટા કાઢનારની કૂશળતા જણાવવા અર્થે જાણે કંઇ જાણ્યુ જ ન હેાય એવા વ્યવહાર થાય છે. ઘણીવાર સુખમગ્ન માણસા લે છે કે “ આજના આખા દિવસ ક્યાં ગયા તેની ખબર પણ ન પડી. ” અહીં પણ જો કે તે. વ્યતીત થયેલા દિવસને જાણે છે, પરંતુ અતિશય સુખ જણા વવાને માટે એવા વ્યવહાર થાય છે. અને એટલાજ માટે રિશેગમેષી દેવે જે કૂશળતાથી ગભ નું સરણ કર્યું તે કુશળતાને સ્પષ્ટ કરવા માટે પ્રભુ પેાતાના સહરણને જાણવા છતાં જાણે જાણુતા જ નથી એમ કહેવામાં આવ્યુ છે.
ગહરણ સમયે દેવાનદાની સ્થિતિ
- દેવનદાની કુખમાંથી પ્રભુના ગર્ભ તું સહરણ થયું તે વખતે તે પેાતાની શય્યામાં અર્ધજાગૃત અને અનિદ્રિત અવસ્થામાં