________________
નવમ વ્યાખ્યાન.
અથવા ચેલી હોય અથવા તે સ્થાન બીજાને દષ્ટિવિષય હોય એટલે બીજા જોઈ શકે તેમ હોય અથવા બહુ દ્વાર સહિત તે સ્થાન હોય તે સાથે રહેવું કપે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે એક સાધુને એક સાથી સાથે રહેવું ક૯પે નહી, એક સાધુને બે સાધ્વી સાથે રહેવું કહપેનહી, બે સાધુને એક સાધ્વી સાથે શકવું કપે નહીં, તેમજ બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કહપે નહી. જે અહીં કેઈપણ લઘુ ચેલે અથવા એલી (પાંચમું ) સાક્ષી હોય તે (રહેવું) કપે છે. અથવા વરસાદ પડતે જીતે પોતાનું કામ નહીં મૂકનારા એવા લુહાર આદિની દષ્ટિએ અથવા તે ઘરના કોઈ પણ બારણે આ પ્રમાણે પાંચમા વિના પણ રહેવું કપે છે, ૩૮. ચેમાસુ રહેલા સાધુને ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા માટે યાવત્ (હવે કહેશે તે રીતે) રહેવું કપે નહીં. ત્યાં એક સાધુ અને એક શ્રાવિકોને સાથે રહેવું ક૯પે નહીં. એ પ્રમાણે ચાર ભાગ છે. જે અહીં કોઈ પણ પાંચમે સ્થવિર અથવા સ્થ-- વિરા સાક્ષી હોય તે રહેવું ક૯પે છે અથવા બીજા જોઈ શકે તેવું તે સ્થાન હાય અથવા બહુ દ્વાર સહિત તે સ્થાન હોય તે સાથે રહેવું ક૯પે છે, એવી રીતે સાધ્વી અને ગૃહસ્થની પણ ચતુગી જાણવી. અહીં સાધુનું એકાકીપણું કહ્યું છે તે કારણસર સાધુને એકલા જવું પડે તેને માટે સમજવું. સાંઘાટિકને વિષે, બીજા
ઈ સાધુને ઉપવાસ હોય અથવા અસુખ હોવાના કારણે તેમ થાય છે. નહીં તે ઉત્સર્ગ માગે સાધુ પોતાના સહિત બીજે એટલે બે જણ અને સાધ્વી ત્રણ જણ વિચરે એટલે સાથે જાય એમ સમજવું. ૩૯
૧૪ ચોમાસુ રહેલા સાધુ સાધ્વીઓને “મારા માટે તું
* આ સૂત્ર પણ વહોરવા ગયા હોય અને વરસાદના કારણથી ઉંમો રહેવું પડે તેને માટે સમજવું..