________________
શ્રી ૯૫સૂત્ર
૨૬૬
"
6
ઇત્યાદિ પ્રકારે ત્રણે કાળના વ્યવહારમાં હું એવી પ્રતીતિ થાય છે તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષસિદ્ધ છે. જો આત્માને ન માને તા હું શબ્દથી કોને ગ્રહણ કરીશ ? કદાચ હું શબ્દથી શરીરને ગ્રહણ કરવાનુ કહે, અર્થાત્ હું આહ્યા ઇત્યાદિ પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તે મુડદાને પણ એવી પ્રતીતિ થવી જોઇએ. કારણ કે એ સ્થિતિમાં પણુ શરીર તેા છેજ. પણ મુદ્દાને તેવી પ્રતીતિ નથી થતી. તેથી માનવુ જોઇએ કે ‘હું મેલ્યા, હું એવું છું.' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જૂદા એવા શરીરીને થાય છે અને તે જ આત્મા. વસ્તુત: જેના ગુણુ પ્રત્યક્ષ હાય તે ગુણી પશુ પ્રત્યક્ષ ગણાય. સ્મરણુ, ઇચ્છા, સંશય, વિગેરે ગુણૢા દરેકને પેાતાનાજ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી તે ગુણ્ણાના આધાર-આત્મા રૂપી ગુણી પશુ પ્રત્યક્ષસિદ્ધ માનવે ઘટે. સ્મરણુ, ઈચ્છા, સંશય વિગેરે ગુણેાના આધાર શરીર તે ન જ કહેવાય, કારણ કે જેવા ગુણુ હાય તેવાજ તેઓના ગુણી હાય. તે ગુણેા અમૃત્ત અને ચૈતન્યરૂપ છે, જ્યારે શરીર તા મૂત્ત અને જરૂપ છે. તુ જ કહે કે અમૂર્ત અને ચૈતન્ય રૂપ ગુણ્ણાના આધાર મૂત્ત અને જરૂપ એવું શરીર કેમ સ ́ભવે ? માટે જ મૂત્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણેાના આધાર–ગુણી, અમૂત્ત અને ચૈતન્ય રૂપ એવા આત્મા સ્વીકાર્યાં વિના ખીન્ને ઉપાય નથી. અને અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે:
( ૨ ) અનુમાનથી આત્મસિદ્ધિ
એવા સામાન્ય નિયમ છે કે લેાગ્ય ( ભાગવવા ચાગ્ય ) હાય તેના લાક્ડા ( ભેાગવનાર ) પણ હાય. જેમ ભેાજન-વચ વિગેરે ભાગ્ય છે તેમ તેના ભાક્તા મનુષ્ય પણ છે. શરીર પણ