________________
૩૦૩
વષમ વ્યાખ્યાન.
વાદીઓની સંખ્યા–દેવ, મનુષ્ય કે અસુરની સભામાં વાદને વિષે પરાજય ન પામે એવા પ્રકારના ચાર વાદીઓ હતા.
મેક્ષે ગયેલાની સંખ્યા-શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય અને ચાદસે સાધ્વીઓ મુક્તિ પામ્યાં ચાવતું સર્વ દુઃખથી મુક્ત થયાં.
અનુત્તર વિમાનમાં ઉતન્ન થનારા મુનિઓ–ગતિ એટલે આગામી મનુષ્યગતિમાં એક્ષપ્રાપ્તિ રૂપ કલ્યાણ છે જેમને, સ્થિતિ એટલે દેવભવમાં પણ પ્રાય: વીતરાગપણું હોવાથી કલ્યાણ છે જેમને, તથા આગામી ભવમાં સિદ્ધ થવાના હેવાથી જેઓને કલ્યાણ છે એવા આઠસે અનુત્તર વિમાનમાં ઉન્ન થનારા મુનિએની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને થઈ.
યુગાન્તકૃદભૂમિ અને પર્યાયાન્તભૂમિ " શ્રમણ ભગવાન મહાવીરને બે પ્રકારની તકૃભૂમિ થઈ, એટલે કે મહાવીર પ્રભુના શાસનમાં મશગામીઓને મિક્ષે જવાને કાલ બે પ્રકારે થો:–યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્ત
દભૂમિ.
યુગ એટલે ગુરૂ શિષ્ય પ્રશિખ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર સહિત જાણે, અને ઋજુમતિ સામાન્ય સ્વરૂપે જાણે. વિપુલમતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિયોના મનોગત પદાર્થને જાણે અને જુમતિ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંસિ પંચેન્ટિના મનોગત પદાર્થને જાણે. વિપુલમતિ અને જુમતિમાં એટલે ભેદ હેય.
* સંસારને નાશ કરે-સે જાય તે અંતકૃત કહેવાય, તેઓની ભૂમિ એટલે કાળ.