________________
તૃતીય વ્યાખ્યાન.
૧૩
મા ન જડવાથી ઉંચે ઉછાળા મારતું અને પાછું ત્યાં પછાડા મારતું હોય એમ લાગતુ. એને દ્વીધે ચપળ પાણી ચક્રના જેવું સ્વરૂપ ધારણ કરતુ. આવા પ્રકારના ક્ષીરસમ્રુદ્ધને, શરદ્ઋતુના ચન્દ્ર સમા સામ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ અગીયારમે સ્વપ્ને નિહાળ્યેા.
આરમું સ્વપ્ન—વિમાન
ત્યારપછી બારમે સ્વપ્ને ત્રિશલા ક્ષત્રિયાણી એ વિમાનનું દૃન કર્યું . નવા ઉગતા સૂર્યના બિબ જેવી તે વિમાનની કાંતિ અને તેજસ્વિતા હતી. ઉંચી જાતના સુવર્ણ અને મહામણિએ વડે રચાયેલા તેના એક હુજારને આઠ સ્તંભ મનેાહર લાગતા હતા. એ વિમાનને લીધે આખું આકાશ દ્વીપી નીકળતુ હતુ. સેાનાના પતરામાં લટકતા મેાતીએ, તેની સ્વાભાવિક શોભામાં ઉમેરા કરતાં હતાં. વિમાનમાં દિવ્ય પુષ્પમાળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘેાડા, મનુષ્ય, મગરમચ્છ, પંખી, સર્પ, કિન્નરદેવ, ૩૩ જાતિના મૃગ, અષ્ટાપદ નામના જંગલના પશુ, ચમરી ગાય, સંસક્ત નામના શિકારી પશુ, હાથી, અÀાકલતાઓ જેવી વનલતાએ અને પદ્મલતા-કમલિનીએ વિગેરેનાં મનેાહર ચિત્રા આલેખાયેલાં હાવાથી આશ્ચય કારક લાગતું હતું. તેની અંદરથી મધુર સ્વરે ગવાતા ગાયન અને વાજીત્રાના નાદથી વાતાવરહ્યુમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઇ જતી હતી. જલથી ભરેલા ઘટાટાપ મેઘ જેવી ગજ ના દેવદુંદુભિમાંથી નીકળતી હતી અને તેથી સકળ જીવલેાક શબ્દથી ભરચક થઇ જતા હતા. વળી તે વિમાનમાંથી કાળા અગરૂ, ઉંચી જાતના કિ, સેલારસ, દશાંગાદિ ધપ વિગેરે સુગ ધી દ્રવ્યેાની ઉત્તમ મહેક નીકળતી હતી. નિત્ય માલેાકમય, અને શ્વેત રંગનું આ ઉજવળ વિમાન દેવતાઓથી