________________
૨૦૦
શ્રી કલ્પસૂત્રન
સમુહ જોચા, તે ઉપરથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંધ આપની સેવા કરશે.
(૫) પાંચમા સ્વપ્નમાં આપ સમુદ્ર તર્યા, તેથી આપ સંસારસાગર તરી જશે.
(૬) છઠ્ઠા સ્વપ્નમાં આપે ઉગતા સૂર્ય જોયા, તેથી આપ થાડા જ વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશેા.
(૭) સાતમા સ્વપ્નમાં આપે આંતરડા વડે માનુષેાત્તર પ તને વી...ટી લીધા, તેથી આપની કીર્ત્તિ ત્રણે ભુવનમાં ફેલાશે.
(૮) આઠમા સ્વપ્નમાં આપ મેરૂપર્વતના શિખર ઉપર ચઢ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી, દેવા અને માનવાની સભામાં ધર્મ પ્રરૂપશે.
(૯) નવમે સ્વપ્ન આપે દેવાથી શેાલી રહેલ' પદ્મ સરોવર જોયું, તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ અને વૈમાનિક એ ચારે નિકાયના દેવા આપની સેવા કરશે.
(૧૦) દસમા સ્વપ્નમાં આપે જે સુગંધમય પુષ્પાની એ માળા દેખી, તેના અર્થ હું વિચારી શકતા નથી. એટલે પ્રભુએ પેાતે જ કહ્યું કે—હે ઉત્પલ ! મેં' જે એ માળાએ જોઇ, તેથી હું સાધર્મ અને શ્રાવકધમ એમ બે પ્રકારના ધમ કહીશ.
તે પછી ઉત્પલ નિમિત્તીચેા પ્રભુને વંદન કરી પેાતાના સ્થાને ગયા. પ્રભુએ ત્યાં અર્ધ આ માસક્ષપણુ એટલે કે પંદર પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિ મન કર્યું.
અપ્રીતિ ઉપજવાના ભયથી પ્રભુએ વિહાર કર્યાં
અસ્થિક ગામથી વિહાર કરી, પ્રભુ મારાક સન્નિવેશમાં મહા રના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પ્રભુના મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર, પ્રતિમાધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસી,