________________
શ્રી કલ્પસૂત્ર
૨૪૪
મૂકેલું તે મધ્યમ ઉપસર્ગામાં ઉત્કૃષ્ટ અને કાનમાંથી ખીલા ખેચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગામાં ઉત્કૃષ્ટ જાણવું. એ સમગ્ર ઉપસર્ગાને પ્રભુએ પરમ શાંતિથી, નિર્ભયપણું, ક્રોધરહિતપણે, દિનતારહિતપણે, અને કાયાની નિશ્ર્ચળતાપૂર્વક સહન કર્યો.
પ્રભુનું અનગારત્વ
શ્રમણુ ભગવાન મહાવીર કેવી રીતના અનગાર થયા? તેમણે Úોસમિતિ પાળી: એટલે કે હાલવા-ચાલવામાં કાઇપણ જીવની વિરાધના ન થાય તેવા ઉપયાગ રાખ્યા, ભાષા સમિતિ પાળી: એટલે કે નિર્દોષ વચન બેલવામાં ઉપયાગ રાખ્યા, એષણા સમિતિ પાળી: એટલે કે બેતાળીશ દેષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયાગ રાખ્યા, આદાન ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ પાળી: એટલે કે વસ્ત્ર-પાત્રાદ્રિ ઉપકરાને ગ્રહણ કરવામાં અને પાછાં મુકવામાં જતના–પ્રમા ાદિ કરવારૂપ ઉપયેાગ રાખ્યું.
વિષ્ઠા, મૂત્ર, થુંક–કમ્, શ્લેષ્મ, અને શરીરના મેલના પરિત્યાગ કરવામાં પણ ઉપયાગ રાખ્યા, મને કોઇપણ જીવની વિરાધના ન થાય તેવી રાતે મેલના પરિત્યાગ કર્યો, જો કેપ્રભુને ઉપકરણ કે શ્લેષ્મ વિગેરેના અસંભવ હાવાથી, ઉપર કહી તે પાંચ સમિતિઆમાંની છેલ્લી બે સમિતિઓના અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે આ એસમિતિ પણ કહી રાખી છે.
એ રીતે પ્રભુએ શુભ મનેયાગને, શુભ વચનયાગને મને શુભ કાયયેાગને પ્રવર્તાયેા, તેમજ અશુભ કાયયેાગને, અશુભ વચનયાગને અને અશુભ મનાયેગને રોકયા. મન, વચન, અને કાયાના અશુભ ચેગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વ પ્રકારે રોકનારા, શબ્દાદ્ધિવિષયામાં રાગ-દ્વેષરદ્ધિતપણે શ્રોત્રાહિ ઇંદ્રિયાને ગેાપવનારા, વસ્તી વિગેરે નવ વાડાથી