________________
૩૮૮
શ્રી કલ્પસૂત્રलोकोत्तर हि सौभाग्यजंबूस्वामि महामुनेः; अद्यापि यं पतिं प्राप्य शिवश्रीर्नान्यमिच्छति ॥ ખરેખર, જંબુસ્વામીનું સિભાગ્ય લકત્તરજ ગણાય. તેમના જે પતિ પામ્યા પછી મુક્તિરૂપી સ્ત્રીને પણ બીજે કઈ પતિ ગમતું નથી.
શય્યભવ ભટ્ટ કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્યજબને કાત્યાયન ગેત્રવાળા, સ્થવિર આર્યપ્રભવ શિષ્ય થયા. આર્યપ્રભાવને વચ્છ ગેત્રવાળા મનકપિતા સ્થવિર આર્યશય્યભવ શિષ્ય થયા.
એક દિવસે પ્રભવ પ્રભુએ પોતાની પાટે સ્થાપવાને ગ્ય કઈ પોતાના ગણમાં કે સંઘમાં છે કે નહીં? તે જાણવા ઉપએગ મૂક્ય, પણ તે કઈગ્ય પુરૂષ દેખાય. તેથી પરતીર્થમાં ઉપગ મૂકતાં રાજગૃહમાં યજ્ઞ કરતા શર્માભવ ભટ્ટ તેમના જોવામાં આવ્યા. પછી તેમની પ્રેરણાથી બે સાધુએ ત્યાં ગયા અને બોલ્યા કે –“મહો ®મો છું તવં ન જ્ઞાથતે ” એટલે કે ખરેખર આ તે કષ્ટજ છે, કષ્ટ જ છે, શ્રેષ્ટ તત્ત્વ કંઈ જણાતું જ નથી! તે પછી ખર્શથી ભયભીત બનેલા તેના બ્રાહ્મણ ગુરૂએ યજ્ઞ સ્તંભ નીચેની શ્રી શાંતિનાથની પ્રતિમા દેખાડી. એ પ્રતિમાના દર્શનથી તેઓ પ્રતિબોધ પામ્યા અને પ્રભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રભવ પ્રભુ શ્રી શય્યભવને પોતાની પાટે સ્થાપી સ્વ. સંચર્યો.
શ્રી શય્યભવે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી સગર્ભા હતી, તેણીએ મનક નામના પુત્રને જન્મ આપે. પુત્રના કલ્યાણાર્થે શ્રી શય્યભવે દશવૈકાલિક રચ્યું અને અનુકમે શ્રી યશોભદ્રને પિતાની પાટે સ્થાપી, શ્રી વીરપ્રભુથી અઠ્ઠાણું વર્ષ સ્વર્ગ ગયા.