________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૨૯
રૂપચર્ચા
"6
એ રીતે પેાતાની હાંસી કરતી સખીઓની વાતચીત સાંભ ળી રાજીમતી શરમાઈ. તેણી પેાતાનુ મધ્યસ્થપણ દેખાડતી એલી કે:— સખીએ ! આવા અદભૂત ભાગ્ય અને સૌભાગ્યવાળા વર, ગમે તે કન્યાના ભર્તાર થાય, પરન્તુ આવા સુંદર નરમાં પણ દૂષણ શાષવું એ તા દૂધમાંથી પેારા કાઢવા જેવું સંભવિત જ છે, જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કૃપણુતા, ચ’દન વૃક્ષમાં દુર્ગ ધ, સૂર્યમાં અંધકાર, સુવણુ માં શ્યામતા, લક્ષ્મી માં દારિદ્રય અને સરસ્વતીમાં ભૂખ તા કોઈ કાળે ન સંભવે તેમ આ અનુપમ વરમાં એક પણ દૂષણ સંભવતું નથી, ” બન્ને સ ખીએ હસી પડી. તેમણે વિનાપૂર્વક કહ્યું: “રાજીમતિ ! ખીજા ગુણ્ણા તેા પરિચય પછી જણાય, પણ વણુ તા સા પ્રથમ જણાઇ આવે. આ વરરાજાના વણું જ કાજળના રંગ જેવા ગાર છે! ભલે તેનામાં ખીજા ઘણા ગુણેા હશે તેની અમે ના નથી પાડતા, પણ તેની શ્યામતાજ એ બધા ગુણ ઉપર પાણી ફેરવી દે છે !
99
રાજીમતિની આંખમાં ઇર્ષા તરી આવી. તેણી ખેલી:— “સખીએ, તમે મહા ચતુર અને ડાહી છે એવા મને જે આજ સુધી ભ્રમ હતા તે અત્યારે ભાંગી ગયા. જે શ્યામપણું. અનેક ગુણેાના કારણરૂપ અને ભૂષણરૂપ છે તેને જ તમે દૂષણરૂપ ગણાવા છે તે જોઇ મને નવાઈ લાગે છે. શ્યામપણામાં અને શ્યામ વસ્તુના સ્માશ્રય કરવામાં કેટલા ગુણા રહેલા છે તથા કેવલ ગારપણામાં કેટલા દાષા રહેલા છે તેનાં, તમે સાંભળી સાંભળીને થાકી જાઓ એટલાં દ્રષ્ટાન્તા આપી શકું છું સાંભળેા ! ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તુરી, મેઘ, આંખની કીકી, કેશ, સાટી, મશી અને રાત્રિ એ સર્વ શ્યામ છે, પણ તેનાં અણુમૂલાં ફળથી આ જગમાં કાણુ અજાણ્યુ છે? નેત્રમાં કીકી, કપૂરમાં અંગારા,