________________
૨૯૨
શ્રી કલ્પસૂત્ર—
નિષેધ એમ માનવાની ભયંકર ભૂલ કેાઈએ પણ ન કરવી જોઇએ. શુદ્ધ જ્ઞાન દન અને ચાશ્ત્રિવડે કર્મને ક્ષય થાય છે અને આત્માના સમગ્ર કર્મના ક્ષય થવા તેનું જ નામ મેાક્ષ.
પંડિત પ્રભાસના સંશય પણ, પ્રભુની અમૃતમયી વાણી સાંભળતાંજ નષ્ટ થયા. તેને મેાક્ષના અસ્તિત્વની સજ્જડ ખાત્રી થઇ. તેથી તેજ વખતે પેાતાના ત્રણસેા શિષ્યે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ગણધરપદે સ્થાપના
ઉપયુક્ત રીતે ગીતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિથી માંડી, પ્રભાસ પર્યં ત અગીયારે પડિતાએ, પેાતાના ચુમ્માલીશસે શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગીયાર જણાએ ઉત્પાદ, વ્યય અને પ્રાવ્ય-એટલે કે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય રહે છે-એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી, અગીયાર મગ અને ચૌદ પૂર્વની રચના કરી. પ્રભુએ તેમને ગણધર પદે
સ્થાપ્યા.
ગણુધરાએ દ્વાદશાંગીની રચના કર્યા ખાદ્ય પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે અને શક્રેન્દ્ર દિવ્ય ચૂર્ણના ભરેલા વામય દિવ્ય થાળ લઈને પ્રભુ પાસે ઉભા રહે છે. ત્યારપછી પ્રભુ રત્નમય સિ’હાસન પરથી ઉઠીને ચણુ ની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગીયારે ગણધરો જરા નમીને અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે. દેવા વાજીંત્રનાં ધ્વનિ—ગાયન વિગેરે મધ કરી માન રહે છે અને સઘળું સ્વસ્થ ચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર ખેલ્યા કે—“ગૌતમને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું.” તે પછી પ્રભુએ પ્રથમ