________________
૧૪મ વ્યાખ્યાન.
૨૭૧
ત્રણ પ્રકારનાં વેદવાકચા
પરન્તુ તેના અર્થ સમજતાં પહેલાં, એક વાત ધ્યાનમાં રાખવી. વેદવાકયો ત્રણ પ્રકારનાં હેાય છે. કેટલાંક વિધિદર્શક હાય છે, કેટલાંક અનુવાદદર્શક હાય છે અને કેટલાંક સ્તુતિરૂપ હાય છે. દાખલા તરીકે ‘વામોઽનોત્રનુgયા—” એટલે કે સ્વશૂની ઇચ્છાવાળા અગ્નિહેાત્ર હેામ કરે, એવાં વાકયા વિધિનું પ્રતિપાદન કરતા હાય છે; ' દ્વાપુરા માતા સંવસ્તરઃ ” એટલે ' अग्निरुष्णः કે બાર મહિનાનું એક વરસ ચાય, તથા અર્થાત્ અગ્નિ ગરમ હાય, ઇત્યાદિ પટ્ટા લેકામાં પ્રસિદ્ધ એવા પદાર્થોના અનુવાદ કરે છે; અને કેટલાંક વેદવાકયા સ્તુતિ સૂચવે છે. જેમકે:
"3
जले विष्णुः स्थले विष्णुः विष्णुः पवर्त मस्तके सर्व भूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत्
ભાવાઃ—જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે અને સર્વ ભૂતમાં વિષ્ણુ છે, તેથી સમગ્ર જગત્ વિષ્ણુમય છે. આ વાકયથી વિષ્ણુના મહિમા વણુ જ્ગ્યા છે, પણ તેથી વિષ્ણુ સિવાય બીજી કોઇ પણ વસ્તુજ નથી એમ નથી સિદ્ધ થઈ શકતું. તેવી જ રીતે ‘ પુરુષત્વેનું ' એ વાકયમાં આત્માની સ્તુતિ ગાઇ છે, પણ આત્માની સ્તુતિ કરવાથી કર્મજ નથી ' એમ માની લેવાની ઉતાવળ ન કરવી જોઇએ. કત વેદપદમાં કહ્યું છે કે જે થયું છે અને જે થશે તે સર્વ આત્માજ છે.’ એમાં આત્માના મહિમા છે. પણ આત્મા સિવાય બીજું કંઇ નથી ” એમ સમજવાનુ' નથી.
"
વળી તું જે એમ માને છે કે– અમૂર્ત્ત આત્માને સૂત્ત કર્મ વર્ડ અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? ' તે તારૂ માનવું અયુ