________________
શ્રી વિજયપ્રભસૂરિ વિરચિત મેઘમાળા વિચાર
T
આખા વરસને આધાર ચોમાસા ઉપર છે. વેપાર-વણજને આધાર પણ ચોમાસાના નિવડવા ઉપર જ હોય છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એકેએક દેશી મહિનામાં વરસાદનું
બંધારણ કેવી રીતે ઘડાય છે, વાયુ-વીજળીને લીધે આ વાદળાં ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર
અને રહેજે સમજી શકાય તેવું વર્ણન કર્યું છે. આ વેપારીઓ, ખેડુતે અને મુનિવરેએ આ પુસ્તક
એકવાર અવશ્ય વાંચવું જોઈએ. કિંમત માત્ર ૦–૮-૦
મેસર્સ મેઘજી હીરજી.
પ૬૬, પાયધુની–મુંબઈ.