________________
૧૫૦
શ્રી કલ્પસૂત્ર
વિમાનમાં રહેલા ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવ સમજી ગયા કે ઈન્દ્રને કંઈક કર્તવ્ય આવી પડયું છે, તેઓ સર્વ એકઠા થયા એટલે હરિગમેષીએ ઇન્દ્રને હૂકમ કહી સંભળાવ્યું. તીર્થકરને જન્મમહત્સવ કરવા જવાનું છે એમ જાણું દેવેને બહુજ આનંદ થયે. તેઓ ચાલવાની તૈયારી કરવા લાગ્યા.
ઈન્દ્રને પરિવાર પાલક નામના દેવે બનાવેલા અને લાખ એજનના પ્રમાણ વાળા પાલક નામના વિમાન ઉપર ઈન્ડે પોતાનું આસન લીધું. તે વિમાનમાં ઈન્દ્રના સિંહાસનની સામે જ તેની આઠ અગ્રમહિને
ઓનાં આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુએ રાશી હજાર સામાનિક દેનાં ચેરાશી હજાર ભદ્રાસન હતાં, જમણું બાજુએ અત્યંતર પર્ષદાના બાર હજાર દેના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચાર હજાર દેના ચેદ હજાર ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના સેળ હજાર દેવોના સેળ હજાર ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચારાશી હજાર આત્મરક્ષક દેના ચોરાશી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરડેથી પરિવરેલે, ગુણેથી ગવાતે, ઈન્દ્ર ત્યાંથી ચાલે, તેની સાથે બીજા દે પણ ચાલવા લાગ્યા.
સાંકડો થઈ પડેલે વિશાળ મને માર્ગ કેટલાક દે ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચ. નથી, કેટલાક પિતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાક શુદ્ધ ભક્તિભાવથી, કેટલાક કુતુહલથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી અને કેટલાક આત્મિક ભાવથી એમ અનેક રીતે સઘળા દેવ વિવિધ પ્રક