________________
૧૪૨
શ્રી કલ્પસૂત્ર–
ગર્ભને હિતકારી નિયમા
ઋતુઓને અનુકૂળ થાય એવા પ્રકારના ગુણુકારી ભાજન, વજ્ર, સુગંધી પદાર્થો અને પુષ્પમાળાઓ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગનું પોષણ કરવા લાગ્યાં. કહ્યું છે કે:—વર્ષાઋતુમાં–શ્રાવણ અને ભાદરવામાં લવણુ અમૃત સમાન છે, શરદ્ ઋતુમાં–આસા અને કાર્ત્તિક માસમાં જળ અમૃત સમાન છે, હેમંત ઋતુમાંમાગશર અને પેાષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં–મહા અને ફાગણ માસમાં ખાટે રસ અમૃત સમાન છે, વસ ંતઋતુમાં ચૈત્ર અને વૈશાક માસમાં ઘી અમૃત સમાન છે, ગ્રીષ્મ ઋતુમાં-જેઠ અને અષાડ માસમાં ગાળ અમૃત સમાન છે. એ પ્રમાણે ગર્ભને હિતકારી થાય એવા આહારાદિ વડે ગર્ભને પોષણ આપવા માંડયું અને તેની સાથે શેાક-મેહ-મૂર્છા-ભય અને પરિશ્રમના ત્યાગ કરી બહુજ કાળજી અને સાવચેતીથી ગર્ભની સંભાળ લેવા માંડી. સુશ્રુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કેઃ—
-
ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તે ગર્ભ ઉંઘણશી થાય, ગવતી સ્ત્રી અંજન કરે તા ગર્ભ આંધળા થાય, રાવે તે વાંકી નજરવાળા થાય,સ્નાનવિલેપન કરે તે દુરાચારી થાય, તેલનુ મન કરે તેા કાઢીયેા થાય, નખ કાપે તેા ખરાબ નખવાળા થાય, દોડે તા ચંચળ થાય, હસે તેા ગર્ભાના દાંત, હેાઠ, તાળુ, જીભ એ સર્વ કાળા થાય, બહુ માલેતા ગર્ભ ખકખકીયા થાય, ઘણા શબ્દો સાંભળે તેા ડેરી થાય, લખે તેા ટાલવાળા થાય, પંખાથી બહુ પવન લે તેા ગર્ભ ઉન્મત્ત થાય. આવાં ગર્ભને અહિતકારી થાય તેવાં તમામ કારણેાથી ત્રિશલા ક્ષત્રિયાણી દૂર રહેવા લાગ્યાં.
કુળની વૃદ્ધ સ્ત્રીએ પણ ત્રિશલા ક્ષત્રિયાણીને શિખામણ