________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૭
'
આવ્યાં પછી પણ એજ વિલાપ કરવા લાગ્યાં કેઃ— સમુદ્રમાં પાણી તેા અગાધ ભર્યું " હાય, રત્નાના પણ ક'ઈ ટુટા ન હોય છતાં અકમીના કાણા ઘડા ન ભરાય એમાં સમુદ્રને શી રીતે દોષ દઇ શકાય ? વસંતઋતુમાં સઘળી વનસ્પતિ ખીલી નીકળે છે, ચાતરફ વનરાજી ફળ-ફુલ અને નવપલ્લવથી લચી પડે છે, માત્ર કેરડાનું વૃક્ષ જ એક એવુ હાય છે કે જેને વસ ંતના સુદર વાયુ કોઇ રીતે પત્ર લાવી શકતા નથી. પણ તેમાં વસંતઋતુને દ્વાષ કાણુ કાઢે ? કોઇ સરળ અને સરસ વૃક્ષ ફળના ભારથી લચી પડતુ હાય છતાં ઠીંગણુા માણુસ તેનુ ં ફળ તેાડવા શક્તિમાન ન થાય એમાં વૃક્ષને કેમ દેષ આપી શકાય ? એવી જ રીતે હે પ્રભુ ! હું જે મારી ઇચ્છિત વસ્તુ નથી મેળવી શકી તેમાં તમારા કોઈના દોષ નથી, વસ્તુત: મારા કર્મના જ દોષ છે ! ઘુવડ દિવસે ન જોઇ શકે તેમાં સૂર્યના નહીં પણ ઘુવડના પા તાના જ દોષ ગણાવા જોઈએ. હવે તેા મને મ્હાત આવે તે શાંતિ થાય. આ રીતે નિષ્ફળ જીવવાથી શું અર્થ સરવાને હતા ? ” એ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવી રીતે ત્રિશલા માતાને વિલાપ કરતાં જોઈ તેમની સખીઓ અને આખા પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યાઃ——અરેરે, વિધિએ પણ મકારણે શત્રુતા અતાવી આ આફત નાખી. હાય, કુલદેવીએ પણ કાણુ જાણે કયાં ચાલી ગઈ ? હુંમેશા સહાય કરનાર કુલદેવીએ આજે કેમ ઉદાસીન બની ગઇ હશે ?
વિઘ્નનો નાશ કરવા માટે, વિચક્ષણ ગણાતી કુળની વૃદ્ધ શ્રી શાન્તિકુમ, પુષ્ટિક, માનતા આખડી વિગેરે વિવિધ પ્રકારનાં વિધાના કરવા લાગી. કેટલીક નૈતિષીઓને ખેલાવી તેમની સાથે ચર્ચા કરવા લાગી. કેટલીક ચાલતા નાટકે એકદમ અધ કરવા આગ્રહ કરવા લાગી અને કેટલીક તા કાઈને ઉંચે