________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૬૭
ભાગ્ય પદાર્થ છે, તેા તેના ભાક્તા-શરીરા હૈાવા જોઇએ: અને
તે જ આત્મા.
( ૩ ) આગમથી આત્મસિદ્ધિ
વેદમાં કહ્યું છે કે
"" स वै
,
મા આત્મા જ્ઞાનમય છે. વળી તાત્રયં ો ત્તિ F નીવ: ' દદદ ત્રણ દકારને જે જાણે છે તે જીવ સિદ્ધ કરે છે.
છે.
अयमात्मा ज्ञानमयः ” તે. ददद - दमो दानं दया. इति એટલે દમ, દાન અને દયા એ આ વેદવાક્ય પણ આત્માજ
શકાનિરસન
6
તુ જે એમ માને છે કે ઘી-દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરવાથી પુષ્ટ બનેલા શરીરનુ ચૈતન્ય સતેજ અનુભવાતુ હાવાથી ભૂતાના સમુદાય રૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે.' પણ તારૂ તે માનવું ઠીક નથી, કારણ કે એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણુ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ ન માની શકાય. સહાચક અને ઉત્પાદકના ભેદ બરાબર સમજી લેવા જોઈએ. દાખલા તરીકે અગ્નિ વડે સુવર્ણ માં દ્રવતા ( પીગળવા પણું ) થાય છે. તે દ્ભવતામાં અગ્નિ સહાયક છે, પણ અગ્નિમાંથી જ દ્રવતા થઇ એમ ન કહેવાય. સુવર્ણ માંથી જ દ્રવતા ઉત્પન્ન થાય છે, અને તેથીજ દ્રવતાધર્મ સુવર્ણ ના છે, એમ કહેવું જોઈએ. તેવીજ રીતે ચૈતન્યને સતેજ બનાવવામાં પુષ્ટ શરીર સહાય કરે છે, પણ શ રીરમાંથી જ ચૈતન્ય ઉદ્ભવે છે એમ કહેવું એ બ્રાન્તિ સિવાય બીજું કઈ જ નથી. ચૈતન્ય તા આત્મામાંથી જ આવે છે અને તેથી તે આત્માને ધર્મ છે. ઘણીવાર કેટલાક માણસા ઘણા પુષ્ટ જોવામાં આવે છે. પણ શરીરના પ્રમાણમાં જ્ઞાન ઘણુ અલ્પ હાય છે, કેટલાક કુશમંગવાળા પણુ અસાધારણ બુદ્ધિબળ ધરાવતા