________________
સપ્તમ વ્યાખ્યાન.
ફરક પણ આગળથી જ કહી રાખ્યું હતું કે –“તમારે નેમિકુમાર સાથે નિ:શંકપણે જળક્રિડા કરવી અને કોઈપણ રીતે તેની વિવાહ કરવાની ઇચ્છા થાય તેમ કરવું. ”
પિતાના પતિની આજ્ઞા મળવાથી ગેપીએ પણ પ્રભુની સાથે છૂટથી ક્રિડા કરવા લાગી. કેઈએ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જળ છાંટયું, કોઈએ પુના ગુચ્છા પ્રભુના વક્ષ:સ્થળ ઉપર નાખ્યા, કેટલીક સ્ત્રીઓ હદયભેદી તીક્ષણ કટાક્ષબાણથી પ્રભુના ચિત્તને વિધવાને પ્રયત્ન કરવા લાગી, કામકળામાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ હાવભાવ અને હાસ્યાદિથી પ્રભુને વિસ્મિત કરવા લાગી, અને કેટલીકનારીઓ એકીસાથે મળી ઉપરાઉપરી રંગની પીચકારીઓ ભરી ભરી ફેંકવા લાગી અને અંદર અંદર ખુબ હસવા લાગી. આટલું છતાં પ્રભુની ઉપર તેની કશી જ અસર ન થઈ. આકાશવાણીમાં પણ એજ ઉગાર પ્રકટ થયા કે:-“હે બીઓ, તમે કેટલી બધી ભેળી છો ? પ્રભુની બાલ્યાવસ્થામાં જ ચોસઠ ઈન્ટેએ મળી એક જન જેટલા હાળા મુખવાળાહેટા હજારો કળશેથી પર્વત ઉપર તેમને અભિષેક કર્યો હતે, છતાં પણ તેઓ જરાય વ્યાકુળ થયા નહોતા. તે શું તમે તમારી ક્રિડાથી તેમને વ્યાકૂલ કરી શકવાના હતા?” ગેપીએ પિતાનાં હાથ હેઠા પડવાથી શરમાઈ ગઈ. તે પછી પ્રભુએ લાગ સાધી કુણ તથા સર્વ રોપીઓ તરફ જળથી ભરેલી પીચકારીઓ છોડી, અને પુષ્પના ગુચ્છા પણ ફેંક્યા. રોપીઓ વિગેરે થાકયાં એટલે તેમણે સરેવરના કિનારે આવી, નેમિકુમારને સુવર્ણના સિંહાસન ઉપર બેસાર્યા અને પિતે તેમની આસપાસ વીંટળાઈને ઉભી રહી.
ભાઈઓનાં મહેણું રુકિમણ નેમિકુમારને લગ્ન કરવા લલચાવવા સારૂ બેલી