________________
સતમ વ્યાખ્યાન,
૩૭૭ બલિ એવા ભય માત્રથી જ શરણે જાય એ અસંભવિત હતું. તેણે ભારતની આજ્ઞાને તિરસ્કાર કરી યુદ્ધની તૈયારી કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વરસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું તેમાં પુષ્કળ માણસ મરાયાં, છતાં બેમાંથી એકકેની છત ન થઈ.
માણસોને કચ્ચરઘાણ નીકળી જતું હોવાથી શકે આવી તેમને સમજાવવા માંડયા કે –“તમે બન્ને ભાઈઓ જન્યથી સુશોભિત છે, છતાં જગતના દુર્ભાગ્યને લીધે જ આવું યુદ્ધ ઉપસ્થિત થયું છે. હવે તમારે અંદર અંદર સમજીને એ યુદ્ધ બંધ કરવું જોઈએ. એટલું છતાં. એક બીજા ઉપર વિજય મેળવ્યા સિવાચ ન જ અટકવું એ નિશ્ચય હોય તે મારી સલાહ છે કે તમે બને પંડે પરસ્પર ઉચિત યુદ્ધથી લડે. તમારા યુદ્ધમાં સંખ્યાબંધ પ્રાણીઓને ઘાત થાય તે તે કઈ રીતે એગ્ય ન ગણાય.”
શકની સલાહ તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, લાગુ યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરપર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બળવાન બાહુબલિને જ વિજય થયે, ભરતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ કોધમાં આવી બાહુબલિને નાશ કરવા પિતાનું ચક્ર છોડયું ! પરંતુ બાહુબલિ સમાનગેત્રના હોવાથી તે ચક્ર કંઈ પણ ન કરી શકયું.
યુદ્ધ કરતાં ઉપજેલું જ્ઞાન બાહુબલિએ વિચાર કર્યો કે-“અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભારતની સામે મેં કંઈ આકરે ઈલાજ નથી લીધે, છતાં તે પિતાને દુષ્ટ સ્વભાવ તજ નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તે અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાડી મુકું એમ છું.”