________________
શ્રી કપસુત્ર
સાધુઓને વિષે અચેલક કલ્પ અનિયતપણે રહેલા છે. શ્રી ઋષભદેવ અને શ્રી વીરપ્રભુના તીથૅના યતિએ શ્વેત અને પરિમાણવાળાં જીર્ણ વસ્રો ( ડુંટીથી ચાર આંગળ નીચેા અને ઢીંચણથી ચાર માંગળ ઉંચા એવા સાડા ચાર હાથના ચાળપટા અને સાડા ચાર હાથના ક૫ડા-કપડા તથા એક વેત અને ચાર આંગળની મુહુપત્તી ) ધારણ કરનારા હાવાથી તેમને હુંમેશા અચેલકપણું જ ઘટે છે. કોઇ પૂછશે કે જીણુ અને શ્વેત વસ્ત્રોના ઉપભાગ કરવા છતાં, પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને વિષે અચલક કલ્પ શી રીતે ઘટાવી શકાય ? તેના જવાખમાં કહેવું જોઇએ કે જે વસ્ત્ર જીણુ અને તુચ્છ હાય તે કશા હિશાખમાં ગણાતુ નથી, એટલે વજ્ર હાવા છતાં પણ વજ્રરહિત જ ગણાય. દાખલા તરીકે એક નાનું પાતીયુ પહેરી નદી ઉતરી આવનારને આપણે પૂછીએ કે—“ તમે નદીમાં થઈને શી રીતે આ પાર આવ્યા ? ” તે તે જવાબમાં એટલુ જ કહે અમારે બધાં લુગડાં ઉતારીને નદી ઉતરવી પડી, ” તેવી જ રીતે દરજી અથવા ધેાખીને ત્યાં જ્યારે આપણે વજ્રની ઉતાવળ કરવા જઇએ છીએ ત્યારે પણ એમજ કહીએ છીએ કેભાઇ ! હવે પહેરવાને માટે મારી પાસે ખીલ્કુલ વસ્ત્ર નથી, માટે મારાં વસ્ત્રો જલદી ધાઇ અથવા શીવી આપે તે ઠીક,” માઅર, એ જ રીતે પહેલા અને છેલ્લા તીર્થંકરના તીના સાધુએને વસ્ત્રો છતાં. ખરી રીતે તે ચેલકપણું જ છે.
કે
આદ્દેશિક કલ્પ.
આશિક કલ્પ આધાકમી કલ્પથી ઓળખાય છે. જો કોઇ એક સાધુને ઉદ્દેશીને, અથવા તે સાધુના સમુદાયને નિમિત્તે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વિગેરે