________________
:
- '* *
*** *
*
* *
શ્રી કપત્ર* એટલે કે સર્વેષધી મિશ્રિત કિરણની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં કુશળ-ચન્દ્ર, તમારી ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો.
ત્યારપછી સ્થાપિત કરેલી ચાની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. વિશેષ એટલે કે સૂર્યની મૂર્ત સુવર્ણ અથવા ત્રાંબાની હાય, અને મંત્રનીચે પ્રમાણે ભણા
– અ ફૂડસિ, વિનરોડણિ, તમે પાણિ, હિલकिरणोऽसि, माचक्षुरसि, प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रમારં વાર સ્વાહા.” ગુરૂ આશિર્વાદ રૂપે કહે કે
सर्व सुरासुरवन्यः कारयिताऽपूर्व सर्वकार्याणाम् ।
भूयात् त्रिजगच्चक्षु-मङ्गलदस्ते सुपुत्रायाः ::: એટલે કે સર્વ દે અને અસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનારે થાઓ. એ પ્રકારે આશીવાદ આપી, સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિનું વિસર્જન કરે,
હાલમાં ચન્દ્ર-સૂર્યને બદલે બાળકને અરીસે દેખાડવામાં આવે છે. . . .
જાગંણુ ઉત્સવ તથા સગાં-સંબંધીને સત્કાર
પુત્ર જન્મને છકે દિવસે પ્રભુના માતપિતાએ, શત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહત્સવ કર્યો. એવી રીતે કુલમર્યાદા પમાણે દરેક વિધિ કરતાં, અગીયારમો દિવસ વીત્યા પછી અને [નાલછેદ જેવી અશુચિ ક્રિયાઓ પતી ગયા પછી પુત્રજન્મના બારમે દિવસે અશન-પાન-ખાદિમ સવાદિમ એમ ચાર પ્રકારના