________________
નવમ વ્યાખ્યાન.
૪૩૦
પનક આદિ દેષની ઉત્પત્તિને સંભવ હેવાથી ફરી ફરી તપાવવાને ઈ છે ત્યારે એક સાધુ અથવા અનેક સાધુને જણાવ્યાકહ્યા સિવાય તેને ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું, પેસવું, અશન આદિને આહાર કરે, જિનચૈત્યે જવું, શરીર ચિંતા આદિને માટે જવું, સ્વાધ્યાય કર, કાર્યોત્સર્ગ કરવે; તેમજ એક સ્થાને આસન કરીને રહેવું કપે નહીં. જે અહીં કઈ પણ નજીકમાં રહેલ એક અથવા અનેક સાધુ હોય તો તેને આ પ્રમાણે કહેવું જોઈએ. “હે આર્ય ! જ્યાં સુધી હું ગૃહસ્થને ઘેર જાઉં–આવું યાવત્ કાયોત્સર્ગ કરું અથવા વીરાસન આદિ કરીને એક સ્થાને રહું ત્યાંસુધી આ ઉપાધિને તમે સંભા લજે ” તે જે વસ્ત્રને સંભાળવાનું અંગીકાર કરે તે તેને ગૃહસ્થને ઘેર ગેચરી આદિએ જવું, અશન આદિનો આહાર કર, જિનચૈત્યે જવું અથવા શરીરની ચિંતા આદિને માટે જવું, સ્વાધ્યાય અથવા કાર્યોત્સર્ગ કરો, તેમજ વીરાસન આદિ કરી એક સ્થાને રહેવું કપે; એ સર્વ કહેવું. તે જે અંગીકાર ન કરે તો ગૃહસ્થના ઘેર જવું-યાવત્ એકસ્થાને રહેવું કપે નહીં. પર
શું ન કલ્પે? ૧૯ ચોમાસામાં રહેલ સાધુ સાધ્વીને કપે નહીં. (શું ન કપે તે કહે છે.) જેણે શયા અને આસન ગ્રહણ કરેલ નથી તે “મનમીતરાધ્યાસનઃ' કહેવાય અને મનમણૂહીતીસ્થાન તેજ અનમીતરાગ્યાનિ, અહીં “ ઈક ” પ્રત્યય સ્વાર્થ છે. તેવા પ્રકારના એટલે જેણે શક્યા અને આસન ગ્રહણ કરેલ નથી, એવી રીતે સાધુએ રહેવું ક૯પે નહીં. એટલે વર્ષાકાળમાં ઉપાશ્રયમાં પીઠ (પાટલ), ફલક (પાટીયું) આદિ ગ્રહણ કરવાં એ ભાવ જાણવો. નહીં તે શીતલ ભૂમિને વિષે સૂવા બેસવામાં કંયુવા આદિની વિરાધના
* કુંથુવા પડવા, પનક એટલે પુગી વળવી ઈત્યાદિ.