________________
શમ વ્યાખ્યાન.
૨૫૭
જાણા છે જ કે શરીરમાં રહી ગયેલુ ન્હાનું શક્ય પણ પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડેલુ ન્હાનું ગાબડું અધાના પ્રાણુનાશ કરવામાં સમર્થ થાય છે; કિલ્લાની મજબુત દિવાલમાંથી એક ઇંટ ખસી પડે તેા પણ જોખમકારક ગણાય છે.
।
માટે હું અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતીને મેં જે અક્ષય કીર્ત્તિ મેળવી છે તેના વિચાર કરતાં આ વાદીને જીતવા મારે યાતેજ જવુ જોઇએ એમ મને ચાક્કસ લાગે છે, ” ઇન્દ્રભૂતિની બિરૂદાવલી
એ વખતે ઇન્દ્રભૂતિએ આખા શરીર પર ખાર જેટલાં તિલક કર્યાં હતાં. સુવર્ણની જનેાઇ પહેરી હતી, અને ઉત્તમાત્તમ પીતાંઅર ધારણ કર્યાં હતાં. તે મહાવીર પ્રભુ સાથે વાદવિવાદ કરવા ત્યાંથી ચાલી નીકળ્યા. તેની સાથે તેના શિષ્યા પણ ચાલી નીકળ્યા, શિષ્યાના હાથ પુસ્તકાથી ભરેલા હતા. કેટલાકે એક હાથમાં કમડલુ અને કેટલાકે દ રાખ્યાં હતાં. પાંચસા શિષ્યે મુન્દ્રભૂતિની બિરૂદાવલી ગાતા ખેલવા લાગ્યા કે: “ હે સરસ્વતી કંઠાભરણ ! ( સરસ્વતી છે કંઠનું આભૂષણ જેનુ') હે વાદિમઃગંજન ! . વાદીએસના મદને ઉતારનાર ) હે વાદિત ્મૂલન હસ્તિન ! (વાદીએ રૂપી વૃક્ષાને ઉખેડી નાખવામાં હાથી સરખા) હું વાદીગસિંહ ! ( વાઢી રૂપી હાથીને નાશ કરવામાં સિંહ સમાન ) હું વિજિતાનેકવાદ !( જેણે અનેક વાદ જીતેલા છે એવા) ડે વિજ્ઞાતાખિલપુરાણુ ! (જેણે સમગ્ર પુરાણુ જાણી લીધેલા છે એવા) હે કુમતાન્ધકારનલેામણે ! ( કુમતરૂપી અંધકારને નષ્ટ કરવામાં સૂર્ય સમાન ) હું વિનતાનેક નરપતે ! (નમેલા છે અનેક સજા! જેને એવા ) હે શિષ્યીકૃત બૃહસ્પતે ! (શિષ્યાએ જેમને બૃહસ્પતિ સ્થાપ્યા છે એવા ) હે સરસ્વતી લબ્ધપ્રસાદ ! (સરસ્વ
૧૭