________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૯
જ્યાં ભદ્રિક વૈદ્યના લાભ મળી શકે તેવું હાય, ઔષધેા પણ સહે. લાઈથી મળી શકતાં હાય, ગૃહસ્થાનાં ઘરમાં ધન ધાન્ય પુષ્કળ હાય, રાજા પાતે પણ ઉત્તમ વિચારા ધરાવનારા હાય, બ્રાહ્મણા વિગેરેથી મુનિજનાનું અપમાન થવાના સંભવન હાય, જે ક્ષેત્રમાં ભીક્ષા સહેલાઈથી મળી શકતી હાય અને જયાં સ્વાધ્યાયમાં જરાય ખલેલ ન પહાંચતી હાય એવુ' તેર લક્ષ્ણાવાળું સ્થાન મુનિજનાને સ્થિરતા કરવા માટે ઉત્કૃષ્ટ ગણાય છે.
મધ્યમ ક્ષેત્રનાં લક્ષણા:- ઉપર કહેલા ચાર શુષ્ણેાથી વધારે અને પાંચમા ગુણથી ખારમા ગુણ સુધી મળતાં આવે તેવાં લક્ષણેાવાળુ સ્થાન ઉત્કૃષ્ટ નહી` તેમજ જઘન્ય પણ નહીં, અર્થાત મધ્યમ ગણાય.
સંયમમાં રૂચી ધરાવનારા મુનિવરેશ બનતાં સુધી ઉત્કૃષ્ટ ક્ષેત્રનીજ પસંદગી કરે, ઉત્કૃષ્ટ ન મળે તેા મધ્યમ ક્ષેત્રમાં મને મધ્યમ ક્ષેત્ર ન મળે તેા અંતે જઘન્ય ક્ષેત્રમાં અને વર્તમાન નિયમ પ્રમાણે તે ગુરૂએ જયાં આજ્ઞા કરી હાય તેજ ક્ષેત્રમાં પર્યુષણા કલ્પ કરે.
નિર્દોષ દશકલ્પની ઉપકારકતા.
ઉપર વર્ણ વેલા દશ પ્રકારના ૪૫ જો સંપૂર્ણ નિર્દોષપણે પાન્યેા હાય તેા નીચે આપેલા દ્રષ્ટાન્તમાં ત્રીજા વેદ્યના આષધની જેમ ભારે ઉપકારક થાય છે:—
એક રાજાને પોતાના પુત્ર પ્રત્યે ઘણીજ મમતા હતી. તેણે પેાતાના પુત્રના ભવિષ્યનાં સુખ મારાગ્ય માટે દેશિવદેશમાંથી ત્રણ વૈદ્ય એલાવ્યા, અને દરેકની પાસે કેવા પ્રકારનાં આષધેા છે તે જાણવા માગ્યું.