________________
તૃતીય વ્યાખ્યાન.
૯૯
હુના નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દન કર્યાં. જો કે સૂર્યમંડળમાં રહેતા બાદર પૃથ્વીકાયના જીવા તે સ્વભાવથી શીતળ હાય છે, પણ માતપ નામકર્મના ઉદયથી તેજને લીધે જાજ્વલ્યમાન લાગે છે, એ સૂર્યના રંગ લાલ અશાકવૃક્ષ, પ્રકૃહિત થયેલ કેસુડા, પાપટની ચાંચ અને ચણુાઠીના અ ભાગ જેવેા લાલચેાળ લાગતા હતા. વળી તે કમળવનને વિકાસલક્ષ્મીવર્ડ વિભૂષિત કરનારા, મેષ વિગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જયાતિષચક્રનું લક્ષણ જણાવનાર, આકાશને અજવાળનાર દીપક સમે, હિમસમુહને ગળેથી પકડી કાઢી મૂકનાર, ગ્રહેાના સમુદાયને સ્વામી, રાત્રિના અંત આણનાર, ઉત્ક્રય અને અસ્ત સમે મુહુર્ત્ત પર્યંત સામ્યભાવ ધારણ કરનાર, અને બાકીના વખતે ઉગ્ર સ્વરૂપવાળા, રાત્રીને વિષે ચારી-જારી વિગેરે કુકર્મ કરવા કરનાર સ્વેચ્છાચારી અને દુરાચારીઓને અટકાવનાર, ઠંડીના વેગને પેાતાના તાપથી દૂર કરનાર, મેરૂ પર્વતની આસપાસ સતત્ પ્રદક્ષિણા આપનાર, વિસ્તી મંડળવાળા, પ્રકાશિત ચંદ્ર તથા તારા વિગેરેની શેઃભાના ક્ષણમાત્રમાં પાતાનાં સહસ્ર કીરણાવડે નાશ કરનાર હતા.
અહિં સૂય ના જે એક હજાર કિરણા કહેવામાં આવ્યા છે તે ફક્ત લેાકરૂઢીથી કહ્યા છે. બાકી કાવિશેષની ( ઋતુએની ) અપેક્ષાએ સૂય નાં કિરણેા અધિક પણ હાય છે. દાખલા તરીકેચૈત્ર માસમાં સૂનાં ખારસા કિરણેા હાય છે, વૈશાકમાં તેરસેા, જેઠમાં ચાદશે અને શ્રાવણ ભાદરવામાં પણ તેટલાંજ હાય છે. અષાઢ માસમાં પંદરસેા, અને આસો માસમાં સેાળસા હોય છે. કાન્તિકમાં અગીયારસે, માગશરમાં એક હજારને પચાસ, પાષમાં એક હજાર, મહા માસમાં અગીયારસે અને ફાગણુમાં એક હજાર ને પચાસ કીરણા હાય છે.