________________
૩૪૦.
શ્રી કષસૂત્રકઈ છે કે નહીં તેની પૂરતી સંભાળ તે ન લઈ શકી. જે તેણીએ ધારીને જોયું હેત તો ત્યાં રથનેમિને તે જોઈ શકત, કારણ કે તેઓ પહેલેથી જ એ ગુફામાં આવીને રહ્યા હતા.
દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરે એવા સંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતિશય રમણીય રાજીમતીને જોઈ રથનેમિ કામવશ થયા, પિતાનું મુનિ પણું ભૂલી ગયા. શ્રી નેમિનાથ પાસે તિરસ્કાર પામેલે કામદેવ, તેમના ભાઈ-રથનેમિ પાસે પિતાના વૈરને બદલે લેવા, પિતાનાં શસ્ત્ર સાથે ચડી આવ્યું. રથનેમિનું મન તેમના અંકુશમાં ન રહ્યું. તેઓ પોતાની કુળલજા તથા વૈર્ય છેડી રામતી પાસે આવી કરગરવા લાગ્યા કે –
" अयि सुन्दर ! किं देहः शोष्यते तपसा त्वया सर्वाङ्ग भोग संयोग योग्यः सौभाग्यसेवधिः । आगच्छ स्वेच्छया भद्रे ! कुर्वहे सफलं जनुः आवामुभावपि प्रान्ते चरिष्यावस्तपोविधिम् " ॥ સુન્દરી ! સર્વ અંગના ભેગ-
સંગને ચગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને શા સારૂ શાષવી નાખે છે? હે ભદ્ર! તું તારી ઇચ્છાથી જ અહીં આવ અને આપણે જન્મ સફળ કરીએ; પછી છેવટની અવસ્થામાં આપણે બને તપ કરી સંયમ સાધી શકીશું.”
રાજીમતીએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું તેણીએ અદ્ભૂત ધિર્યને પરિચય આપતાં કહ્યું કે –
મહાનુભાવ છોડ્યું તેofમાજો નવ્વરઃ? ' सर्व सावद्यमुत्सृज्य पुनर्वाञ्छन्न लज्जसे ?