________________
શ્રી કલ્પસૂત્ર
૧૮૩
સમજવાના જ તે પ્રયત્ન નથી કર્યો. તેના ખરા અર્થ આ પ્રમાણે છે:—પરલેાકમાં નરક વિષે નારકીએ નથી, એટલે પરલેાકમાં નારકીએ મેરૂ વિગેરેની જેમ શાશ્વતાં નથી. પર ંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. આ પ્રમાણે તે વેદપદના અર્થ છે, અથવા નારકી મરીને ફ્રીથી– અનંતવાર નારકીપણે ઉત્પન્ન થતાં નથી. એ પ્રમાણે પણ તેના અર્થ કરી શકાય. પણ ‘ નારકી નથી ’ એમ તેા કાઇ રીતે સિદ્ધ થઈ શકતુ નથી.
નારકીએ પરવશપણાથી અહી આવી શક્તાં નથી, પર ંતુ ક્ષાયિક જ્ઞાનવાળા તેા તે નારકીઓને પેાતાના જ્ઞાનથી પ્રત્યક્ષ ભાળે છે. છદ્મસ્થાને અનુમાનથી નારકીની પ્રતીતિ થઇ શકે છે.
જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્પન્ન થઈને લાગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપીને ઉત્કૃષ્ટ પાપનું તીવ્ર અને નિર ંતર દુ:ખમય ફળ, નારકીપણે ઉત્પન્ન થઈને ભાગવવું પડે છે. કદાચ તુ એમ કહે કે: ઉત્કૃષ્ટ પાપનું ફળ આ તિય ચ અથવા મનુષ્યભવમાં કયાં નથી ભાગવાતું ? કેટલાય તિયા અને મનુષ્યા ભારે દુ:ખ ભોગવતાં દ્રષ્ટિગાચર થાય છે. પરન્તુ ઉંડા ઉતરી વિચારી જોશે તેા તને જણાશે કે તિય ચના જીવનમાં અથવા તે। મનુષ્યના જીવનમાં તીવ્ર અને સતત્ દુ:ખ નથી હાતુ. આપણને અહીં વધારે દુ:ખ હોય તે થાડું સુખ પણ હાય. નારકીને તે તીવ્ર દુ:ખ-દુ:ખ ને દુ:ખજ હાય છે. આપણને તેવા દુ:ખને સ્પષ્ટ ખ્યાલ પણ ન આવી શકે. આ જગમાં જ ઉત્કૃષ્ટ પાપ કરનારા પડયા છે તેા તે પાપનાં ફળ પણ લાગવવાં જ પડે, અને એ ફળ ભાગવવાને સારૂ નારકી માન્યા સિવાય ન ચાલે. ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણી મરીને નારકી થઇ તીવ્ર અને સતત્ દુ:ખ ભાગવે છે.