________________
શ્રી કલ્પસૂત્રન
૯૨
વાળા વૃષભ ખીજા સ્વપ્નમાં જોયા. તેના મજબુત, ગાળાકાર અતિશય ઉત્તમ અને તીક્ષ્ણ શીંગડાએના આગલા ભાગમાં તેલ લગાવેલુ હતુ; તેના દાંત ક્રૂરતારહિત, કલ્યાણુકર, સમાન, સુશાશિત અને શ્વેત હતા. એ વૃષભ જાણે કે ગણ્યા ગણાય નહીં એટલા મંગળને આવવાના દ્વારરૂપ હોય એવા લાગતા હતા.
ત્રીજું સ્વપ્નસિંહ
ત્રીજા સ્વપ્નમાં ત્રિશલા માતાએ સિંહ જોયા. તે મેાતીના હાર, ક્ષીરસમુદ્ર, ચન્દ્રકીરણ, પાણીનાં કણુ તથા રૂપાના પત જેવા શ્વેત, રમણીય અને મનાર હતા. તેના પંજા મજબુત અને સુંદર હતા. ગાળ આકારવાળી, પુષ્ટ, સુસંબદ્ધ-પેાલાણ રહિત, પ્રધાન અને તીક્ષ્ણ દાઢાવડે તેનું મુખ શેાલી રહ્યું હતું. સંસ્કાર પામેલા ઉત્તમ પ્રકારના કમળ જેવા સુકુમાર અને યથાસ્થિત પ્રમાણવડે શાભતા હૈાઢ એ સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. તેનુ' તાળવું લાલ કમળના પાંદડા જેવું મૃદુ અને સુકોમળ હતું. તેની મનેાહર જીભ લપલપાયમાન થતી હતી. તેનાં નેત્ર, માટીની કુલડીમાં ગાળેલા અને કુદડી ક્રૂરતા સુવર્ણ જેવા ગેાળ તથા સ્વચ્છ વિજળી જેવા ચકચકિત અને ચપળ હતાં. સાથળા વિશાળ અને પુષ્ટ, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા. સુકેામળ, શ્વેત, ખારીક અને ઉત્તમ લક્ષણવાળી કેશવાળી વડે તે અનહદ ચેાભા ફેલાવતા હતા. તેનુ પૂચ્છ ઉંચુ, કુંડલાકાર અને શાણાયમાન હતું. તે વારવાર જમીન સાથે અકળાતું અને પાછું કુડાલાકાર બની જતું. તેની આકૃતિમાં સામ્યભાવ દેખાઇ આવતા હતા. તેની મમદ્ય ગતિમાં વિલાસભાવ પ્રગટ થતા. તેનાં નખ અગ્રભાગમાં અત્યંત તીક્ષ્ણ હતાં, તેની જીભ પદ્મવપત્ર સમી રમણીય હતી. આવા લક્ષણવતા
ht