Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 573
________________ રાજકુમારી સુદર્શના. યાને સમળી વિહાર સચિત્ર. માટે પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર મુનિ મહારાજ શ્રી જિનવિજયજીને અભિપ્રાયઃ—— ( · શ્રી મહાવીપત્ર ” અંક ૧૬ મે. ) રાજકુમારી સુદના યાને સમળીવિહાર:(સચિત્ર) માગધી પ્રબંધ ઉપરથી લખનાર-પન્યાસજી શ્રી કેસરવિજયજી ગણિ, પ્રગટ કોં—શા. મેઘજી હીરજી બુકસેલર પાચ્છુની, મુંબઇ ન. ૩. મૂલ્ય રૂા. ૩-૦૦ ( પૃષ્ટ સખ્યા ૬૮ ) “ચિત્રવાળ ગચ્છીય દેવેન્દ્રસૂરિએ બનાવેલી સુદર્શનાચરિત્ર નામે પ્રાકૃત કથાના આધારે વાર્તાના રૂપમાં આ કથાનકની ચાજના કરવામાં આવી છે, કથાનક રોચક અને સરળ ભાષામાં આળેખેલુ હાવાથી સાધારણ વર્ગને વિશેષ રૂચિકર થઇ પડે તેવુ છે. સાથે મુદ્રણકળાના રસિક ભાઇ મેઘજીએ કથાનકને ઉચિત એવાં કેટલાંક ચિત્રાદ્વારા તથા નયનમનહર છપામણી અને અધામણીદ્વારા પુસ્તકની આકર્ષકતામાં આર વધારા કર્યાં છે. મેઘજી હીરજી બુકસેલર ૫૬૬ પાયધુની—સુંબઇ,

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578