________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૫
છે, કરભ અને આયુષ્ય રેખાની વચ્ચે. સંતાનની રેખા હાય છે, આયુષ્ય રેખા અને ટચલી આંગળી વચ્ચે સ્ત્રીની રેખા હોય છે.
અંગુઠાના મધ્ય ભાગમાં જો જવ હાય તા વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે, તેમજ જો જમણા અંગુઠ!માં જવ હાય તે શુકલપક્ષમાં જન્મ જાણવા,
નેત્ર, દાંત, મસ્તક વિગેરે:-—જેનાં નેત્ર લાલ રહેતાં હાય તેને સ્ત્રી કદી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખવાળાને ધન ત્યજતું નથી, લાંખી ભુજાવાળાને અશ્વ કદિત્યજતુ નથી અને શરીરે હૃષ્ટપુષ્ટ હાય તેને સુખ ત્યજતું નથી. વળી આખામાં ચીકાશ હાય તેા સાભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હાય તે ઉત્તમ ભેાજન મળે, શરીરમાં ચીકાશ હાય તે સુખ મળે અને પગમાં ચીકાશ હાય તા વાહન મળે.
જેની છાતી વિશાળ હાય તે ધન અને ધાન્યના ભાગી થાય, જેનુ મસ્તક વિશાળ હેાય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાળ હાય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રી હાય અને જેના પગ વિશાળ હાય તે હુ ંમેશાં સુખી થાય.
ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે “માન, ઉન્માન અને પ્રમાણવડે આખું અંગ સંપૂર્ણ અને સુ ંદર છે તેવા પુત્રને તમે જન્મ આપશે. ”
માન, ઉન્માન અને પ્રમાણુનુ સ્પષ્ટીકરણ.
માન:—પાણીથી સંપૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા માદ જે પાણી બહાર નીકળી જાય તે પાણી એક દ્રોણુ-ખત્રીસ શેર જેટલુ વજનનું થાય તે તે. માણુસ માનને પ્રાપ્ત થયેલા જાણવા.
ઉન્માન:-પુરૂષને કાંટે ચડાવી જોખવાથી જો તેનુ વજન