________________
૪૨
શ્રી ૯૫સત્ર-
લાચ વિષે
૨૨ ‘ધ્રુવા સ્રોબો ૩ નિબાળ, નિશ્વ ચેરાળ વાસાવાતાનુ એટલે જિનકલ્પીને નિર ંતર અને સ્થવિકલ્પીને ચતુર્માસમાં નિત્ય લેાચ કરાવવા. એ વચનથી ચામાસુ` રહેલ સાધુ સાધ્વીને અસાડ ચતુર્માસ પછી લાંબા કેશ તે દૂર રહેા, પરંતુ ગાયના રૂવા સરખા પણુ કેશ રાખવા કપે નહીં. તેથી તે રાત્રિ એટલે ભાદ્રપદ સુદિ પાંચમની રાત્રિ અને હાલ સુદિ ચાથની રાત્રિ ઉલ્લુ ઘવી જોઇએ નહીં. તે પહેલાં જ લચકરાવવા જોઇએ. તેના આ ભાવ છે. જો સમથ હાય તા ચામાસામાં હંમેશાં લેચ કરાવવા. જો અસમર્થ હાય તા તે રાત્રિ ( ભાદ્રપદ સુદ્ધિજની રાત્રિ ) ઉલંધવી જોઈએ નહીં. પયુ ષણા પ માં લેાચ વિના અવણ્યે કરીને પ્રતિક્રમણ કરવુ કલ્પે નહીં, કારણ કે કેશ રાખવાથી અપકાયની વિરાધના થાય છે અને તેના સ ંસર્ગથી જીઆની ઉત્પત્તિ થાય છે અને કેશ ખણતાં થકા તે જીઓના વધ થાય છે અથવા માથામાં નખ વાગે છે, જે અસ્ત્રાથી અથવા કાતરથી મુંડન કરાવે તા આજ્ઞાભંગ માર્દિ દ્વેષા થાય છે, સંયમ અને આત્માની વિરાધના થાય છે, આને વધુ થાય છે, હજામ પશ્ચાત્કર્મ કરે છે અને શાસનની અપભ્રા જના થાય છે તેથી લાચજ શ્રેષ્ટ છે. જો કોઇ લેાચ સહન ન કરી શકે, અથવા લેાચ કરવાથી કાઈને તાવ આદિ આવી જવા સભવ હાય અથવા ખાળક હાવાથી રડે અથવા તેથી ધમ ત્યજી દે તે તેણે લેાચ કરવા નહીં. સાધુએ ઉત્સથી લાચ કરવા જોઈએ અને અપવાદથી ખાલ, ગ્લાન આદિએ મુંડન કરાવવુ જોઇએ. તેમાં પ્રાચુક જલવડે માથાને ધેાઈને પ્રાસુક પાણીથી નાપિત ( હજામ) ના હાથ પણ ધાવરાવવા. જે * હજામ હજામત કર્યાં પછી હાય, વસ્ત્ર, શસ્રદિ ધાવે ધસે તે પશ્ચાત્ક