________________
ર૧૧
પછમ વ્યાખ્યાન. ચહથ જે દેખાતું હોવાથી આપે કદાચ મને દીક્ષાગ્ય નહીં જાર્યો હોય, પણ હવે તે ઉપકરણે વિગેરે ત્યાગી નિઃસંગ જે થઈ ગયેલ છું, માટે આપની દીક્ષા મને પણ હો!” પ્રભુએ કંઈ જવાબ ન આપે. છતાં તે પ્રભુની સાથે ને સાથે જ રહેવા લાગ્યો.
શાળાના નિયતિવાદનું નિમિત્ત પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, શાળે પણ તેમની સાથે જ હતું. માર્ગમાં એક જગ્યાએ કેટલાક શેવાળીયા માટીની હેટી હાંડીમાં ખીર રાંધતા હતા. તે જોઈ શાળાએ પ્રભુને કહ્યું કે;–“સ્વામી! અહીં થેડી વાર વિશ્રાંતિ કે તે ઠીક, મને પણ કડકડીને ભૂખ લાગી છે. આ ખીર રંધાય છે તે ખાઈને આગળ ચાલીએ.”સિદ્ધાર્થ વ્યંતર પ્રભુના મુખથી બોલ્યા કે: “એ હાંડી ફૂટી જવાની છે.” ગોશાળ તુરત દેડતે દેડતો એવાળીયા પાસે આવ્યા અને હાંડીના ફૂટવા વિષે ભવિષ્ય ભાખ્યું. ગોવાળીયાએ પોતાના જીવની જેમ હાંડીનું રક્ષણ કર્યું. પરંતુ દૂધમાં ચોખા નાખવામાં કંઈ મેળ ન રહ્યા, તેથી વધારે પ્રમાણમાં પડેલા ચેખા ફુલવાથી, કાળજી રાખવા છતાં, હાંડી ફૂટી ગઈ! આ દેખાવ જોઈ શાળાએ સિદ્ધાન્ત કર્યો કે “જે થવાનું હોય તે થયા વિના ન જ રહે?” અર્થાત્ તે દિવસથી તેણે નિયતિવાદ સ્વીકાર્યો.
ગશાળાનાં કેતુક પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા. ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદનામના બે ભાઈઓના બે મહેલા હતા. પ્રભુ નંદના મહોલ્લામાં ગેચરી ગયા. નંદે તેમને ભક્તિભાવથી ઉત્તમ ભેજન વહોરાવ્યું. શાળા ઉપનંદના મહોલ્લામાં ઉપનંદને ઘેર ગયે. ત્યાં તેને વાસી અન્ન મળ્યું. આથી તેને ઘણે