________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૩
માનવલાકમાંથી આવનાર—જે નિષ્કપટ હાય, દયાળુ હાય, દાનવીર હાય, ઇંદ્રિયાને કાબુમાં રાખનાર હાય, ડાહ્યો હાય, અને હુ ંમેશાં સરળસ્વભાવી હાય તે મનુષ્ય માનવલેાકમાંથી આવ્યા હાય અને ક્રી પણ મનુષ્ય થવાનુ સૂચવે છે.
પશુચેાનિમાંથી આવનાર—જેને કપટ, લેાભ, ક્ષુધા, આળસ અને આહાર ઘણાં હાય, તે પેાતાની વલણથી જ પુરવાર કરે છે કે તે તિય ચ ચેાનિમાંથી આવેલા હેાવા ઘટે અને પાછે તે ચેાનિમાં ઉત્પન્ન થાય એમ દર્શાવે છે.
નરક ગતિમાંથી આવનાર—જે રાગ (મેહ) વાળા હાય, સ્વજને પ્રત્યે દ્વેષભાવ રાખતા હાય, ખરાબ ભાષા વાપરતા હાય તથા મૂર્ખાની સેાબતમાં રહે તે તે માણસ પોતાનું નરક ગતિમાંથી આગમન અને ગમન સુચવે છે.
સામુદ્રિક લક્ષણે.
આવ—પુરૂષોને જમણી બાજુએ જણું આવત્ત શુભ ફળ આપે છે, ડાબી બાજુએ ડાબું આવત હોય તે અશુભ કરનારૂ-અતિ નિ ંદનીય જાણવું. ખાકી ખીજી દિશાઓમાં હાય તા મધ્યમ જાણવું.
હાથનાં તળીયાં—જેમના હાથનું તળીયું રેખા વિનાનુ હાય અથવા તે ઘણી રેખાએ હાય તેએ અલ્પ આયુષ્યવાળા, નિન અને દુ:ખી હાય છે. જેના હાથનુ' તળીયું લાલ હાય તે ધનવાન હોય, લીલું હોય તા દારૂડીયા હાય, પીળું હાય તા પરસ્ત્રીલંપટ હાય અને કાળુ અથવા મલિન હાય તા નિન હાય. પુરૂષના હાથ સ્વાભાવિક રીતે જ કઠણ અને સ્રીના સુકામળ હાય તે સારૂં', સામુદ્રિક લક્ષણા જોવાં હાય તા પુરૂષના જ મળેા હાથ અને સ્રીના ડાબા હાથ જોવા જોઈએ. જેના હાથનુ