________________
શ્રો કલ્પસૂત્ર
૧૨
99
ગુસ્સો ચડયા. તેણે ક્રોધમાં ને ક્રોધમાં શ્રાપ આપ્યા કેઃ—જો મારા ધર્માચાર્ય નું તપ:તેજ હોય તે એ તેજના પ્રભાવે આનુ ઘર મળી જા ! પ્રભુના નામે આપેલેા શ્રાપ પણ નિષ્ફળ ન થવા જોઇએ, એમ વિચારી નજીકના કાઈ એક દૈવે ઉપનંદનુ ઘર ખાળી નાખ્યું !
ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં પ્રેમાસીતપ સ્વીકારીને ત્રીજું ચામાસુ રહ્યા. છેલ્લા બે માસક્ષપણુનુ પારણ્` ચંપાનગરીની બહાર કરીને તેઓ કાલા નામના સન્નિવેશમાં પધાર્યા, અને ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ગેાશાળાને પડેલા માર
એ જ શૂન્ય ઘરમાં, એ જ ગામના જાગીરદારને સિંહ નામના યુવાન પુત્ર, વિદ્યન્મતી નામની દાસી સાથે રતિક્રિડા કરવા, રાત્રિને વિષે આવ્યેા. રાત્રિના ગાઢ અંધકાર વ્યાપેલા હેાવાથી યુવક-યુવતિને ગેાશાળાની હાજરીની ખબર ન પડી. તેઓ રતિક્રીડા કરી ત્યાંથી નીકળ્યાં, એટલે ગેાશાળા કે જે અત્યાર સુધી છુપાઈને બધું જોતા હતા તે ખડખડાટ હસી પડ્યો. સિંહુને આથી ક્રાધ ચડ્યો. તેણે ગેાશાળાને ખુબ માર માર્યો. પછી જ્યારે તે અધમુઆ જેવા થયે અને ખુમેબુમ પાડી રડવા લાગ્યા ત્યારેજ તેને છુટા કર્યા. ત્યારપછી ગેાશાળે પ્રભુ પાસે આવી કહ્યું કે− પ્રભુ ! મને એકલાને તેણે માટલાબધા માર માર્યો, છતાં આપ કેમ વચમાં ન પડયા ?” પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યુ` કે- ભલા માણસ ! તારે ગંભીરતા રાખવી જોઇએ, કેાઈની મશ્કરી ન કરવી ઘટે. હવેથી સાવચેત રહેજે.”
cr
ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઈ, કોઈ એક