________________
૧૪
શ્રી કલ્પસૂત્ર
જેવી ખેડ કે સૂડ નહીં કરે તે તેમની કેવી બુરી દશા થશે! એ રીતે તેમની બુરી દશાનું ધ્યાન કરતો તેમની દયા ચીંતવતે હતું, તેથી કાઉસગ્નમાં વધારે વખત નીકળી ગયે.”
ગુરૂએ મુનિજીની જડતાનું નિવારણ કરતાં કહ્યું કે –“હે મહાભાગ! સંસાર છોડ્યા પછી એવી રીતે ખેતરનું કે પુત્ર પરિવારનું ધ્યાન કરવું ઉચિત નથી. તમે જેને દયા ચિંતવી એમ કહે છે એ કંઈ ખરી દયા નથી, પણ વસ્તુતઃ તમે મિથ્યાત્વરૂપ પાતકજ ધ્યાયું છે. કેમકે પાપ વિના ખેતીને ધંધો થઈ શકે નહીં.”
મુનિજીને પોતાની ભૂલ સૂઝી. તેમણે મિચ્છામી દુક્કડું દઈ પિતાના પાપની શુદ્ધિ કરી વાળી. જડ અને વક્ર સ્વભાવનું દ્રત
વિસ્મભુના વારાના શેડા મુનિઓ સ્થડિલ ગયા હતા. તેઓ માર્ગમાં એક નટને નૃત્ય કરતે જોઈ ઉભા રહ્યા અને ગુરૂજીએ
જ્યારે વિલંબથી આવવાનું કારણ જાણવા માગ્યું ત્યારે તેમણે કહ્યું કે “વચમાં એક નટ નૃત્ય કરતા હતા તે જેવાને ઉભા રહ્યા તેથી જરા વધારે વખત નીકળી ગયે.” ગુરૂજીએ શિષ્યની જડતા દૂર કરવા કહ્યું કે “કેઈપણ નટનાં નૃત્ય કે ખેલ જેવાને મુનિને અધિકાર નથી. તમે એવું નૃત્ય જેવા ઉભા રહા એ ઠીક ન કહેવાય.” શિષ્યએ એ વાત તરત સ્વીકારી અને દુકૃત્યને માટે મિચ્છામી દુકકડું દીધું. પછી થોડા દિવસ વીતતાં એજ મુનિઓ, કેઈ નટીનું નૃત્ય જેવા ઉભા રહ્યા અને ગુરૂજીએ વિલંબનું કારણ પૂછયું તે વારે તેઓ સીધી રીતે જવાબ આપવાને બદલે વકપણે આડાઅવળા ઉત્તર આપી મૂળ વાતને ઉડાડી દેવાને પ્રયત્ન કરવા લાગ્યા. આખરે સાચી વાત