________________
શ્રી કલ્પસત્ર
૧૬૦
વસ્તુઓ પોતપાતાના સ્થાનમાં શાભવા લાગી, મેટું સૈન્ય, પાલખી ઘેાડા વિગેરે વાહુના પણ યોગ્ય રીતે ગાઠવાઇ ગયા, શંખ, ડંકા, નગારૂ, નાખત, ખંજરી, રણશીંગુ, હુડુક્ક નામનું વાજીંત્ર, ઢાલ, મૃદંગ, અને દુંદુભિ નામના દેવવાઘ વિગેરેમાંથી માકાશલેી શબ્દ અને પ્રતિશબ્દ નીકળવા લાગ્યા.
ન
શહેરમાં વેચાવા માટે આવતા કરિયાણાની જગાત માફ • કરવામાં માવો. ગાય વિગેરે ઉપર લેવાતા કર બંધ કર્યાં, ખેડૂતે પાસેથી ખેડના લેવાતા ભાગ માફ કર્યાં, જે મનુષ્યને જે ચીજ જોઇએ તેને તે બજારમાંથી વિનામૂલ્યે લેવાની છુટ મળી અને તે ચીજની જે કીમત હૈાય તે પેાતાના ખજાનામાંથી આપવાન અદેખસ્ત કર્યા. ખરીદ અને વેચાણુ બંધ કરાવ્યું. સિપાઇ કે રાજના અમલદાર કાઇના ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા અદ્દોઅસ્ત કરાવવામાં આવ્યા. ટ્રુડના બે પ્રકાર હૈાય છે. ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, માટેા ગુન્હા કર્યો હાય છતાં રાજાને ઘેાડુ ધન આપવુ પડે તે કુંડ; આવા દંડ અને કુદ ડ દસ દિ વસ સુધી દરેકને માફ કરવામાં આવ્યા. દરેક દેણદારનું કરજ રાજ્ય તરફથી ચૂકવી આપી, કરજદારાને કરજમાંથી છૂટા કરવામાં આવ્યા. રમણીય ગણિકાઓ, નાટકના પાત્રા, નાચ કરનારાએ અને મૃદ ંગ મજાવનારાઓનાં નૃત્ય-ગાન તથા અભિનયથી સત્ર ઇન્દ્રપુરી ના ભાસ થવા લાગ્યું. જ્યાં નજર પડે ત્યાં વિકસ્વર અનેલી પુ
ષ્પમાળાઓ ઝુલતી હાય, શહેરીએ મને દેશવાસીએના મુખ ઉપર, તેમની વાણીમાં અને ગતિમાં પણ રમ્મત-ગમત તરી આવતી હતી. આ પ્રમાણે કુલમર્યાદારૂપ માત્સવ બરાબર દસ દિવસ પ``ત ચાલ્યે.
આ દસ દિવસ દરમીયાન સિદ્ધાર્થ રાજાએ સેંકડે!, હજારે અને લાખા પરિમાણવાળા યાગ કર્યા તથા કરાવ્યા, અહીં યાગ