________________
અમ વ્યાખ્યાન.
૩૯૯
ળાવ્યેા. ગુરૂજી શિષ્યે મેળવેલા વિજયથી પ્રસન્ન તે થયા, પર ંતુ તેમણે કહ્યું કેઃ—“ હે વત્સ ! તેં વાદીને જીત્યા એ તા બહુ સારૂં ક્યું, પણ તે જાણી જોઈને જીવ, અજીવ અને નાજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરી એ તે સ્પષ્ટ ઉત્સૂત્ર જ છે. માટે ત્યાં સભામાં જઇને મિથ્યાદુષ્કૃત આપી આવ. ” હવે જે સભામાં પેાતે આવેા મહાન્ વિજય મેળવ્યે હાય તે સભામાં જઈ પેાતાનુ ખેલેલુ મિથ્યા કરવું એ રાહુગુપ્તને ન રૂઢ્યું. તેણે અભિમાનને વશ થઈ ઉસૂત્ર વિષે પણ મિથ્યાદુષ્કૃત ન આપ્યું. ગુરૂએ તેને સમજાવવા છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કર્યાં. છેવટે રાજગૃદ્ધિમાં દેવાધિષ્ઠિત કૃત્રિકાપણું-જ્યાં ત્રણે લેાકની તમામ વસ્તુએ મળી શકે-ત્યાંથી નાજીવ નામની વસ્તુ માણી આપવાની માગણી કરી. ત્યાં તે વસ્તુ ન મળવાથી શિષ્ય શરમાઇ ગયા. પછી ગુરૂજીએ ચુમાલીશસેા પ્રશ્નવડે તેને પરાસ્ત કર્યા. છતાં તેણે પેાતાના આગ્રહ ન છેડયા. આખરે ગુરૂજીએ થુકવાના પાત્રમાંથી તેના મસ્તક ઉપર ક્રોષપૂર્વક ભસ્મ ફેંકી અને તેને સંધ મ્હાર મૂકયા. ત્યારપછી તે ત્રરાશિક છઠ્ઠા નિન્હવે અનુક્રમે વૈશેષિક દન પ્રકટ કર્યું. જો કે સૂત્રમાં રાગુપ્તને આ મહાગિરિના શિષ્ય કહેલ છે, પણ ઉત્તરાધ્યયન વૃત્તિ અને સ્થાનાંગવૃત્તિ વિગેરેમાં તેને શ્રી ગુસાચા ના શિષ્ય ગણ્યા છે, એટલે અમે પણ અહીં ગુસાચા ના શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. બાકી તેમાં તત્ત્વ શું છે તે તે બહુશ્રુતે જાણે.
ગચ્છ—ગણુ, તેની શાખાએ અને કુળા
સ્થવિર ઉત્તર અલિસહુથી ઉત્તર અલિસહુ નામના ગણ નીકળ્યે, તેની ચાર શાખાઓ:—(1) કોશાંખિકા (૨) સૈારિતિકા (૩) કોક બની અને (૪) ચંદનાગરી.