________________
પંચમ વ્યાખ્યાન.
૧૩
આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રા, જ્ઞાતિજના, પુત્ર-પાત્રાદિ આત્મીયા, પિત્રાઇઓ વિગેરેëજના, પુત્રી–પુત્રાદિના સાસુ સસરા વિગેરે સંબંધીએ, દાસ-દાસી, નાકર-ચાકર વિગેરે પરિજના અને જ્ઞાતકુળના ક્ષત્રિને, ભાજનને માટે નિમંત્રણા આપ્યાં. તે પછી માતપિતાએ સ્નાન કર્યું, ઇષ્ટદેવની પૂજા–લિકમ આટોપ્યું, વિઘ્નાના વિનાશ માટે તિલક વિગેરે · કાતુકા તથા દહી', ધ્રો, અક્ષત વિગેરે મગળરૂપ પ્રાયશ્ચિત્તો કરી વાળ્યાં, એ સર્વ થઇ ગયા પછી સ્વચ્છ અને ઉત્સવના માંગળને સૂચ વનારાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા, ઘેાડાં પણુ કીમતી આભૂષા ધારણ કર્યું, અને ભાજન સમયે, ભાજનમંડપમાં આવી ઉત્તમ માસન ઉપર સુખપૂર્વક વિરાજ્યા. આમ ંત્રિત મિત્રા, જ્ઞાતિજના, અને સ્વજનવિગેરે સાથે તેઓ ઉક્ત ચાર પ્રકારના આહારનું આસ્વાદન વિસ્વાહન અને ભાજન કરવા લાગ્યા. શેરડી વિગેરે કેટલાક પદાર્થાના ચાડા ભાગ ખવાય અને વિશેષ ભાગના ત્યાગ કરાય તે આસ્વાદન, ખજુર વિગેરે કેટલાક પદાર્થના વિશેષ ભાગ ખવાય અને ઘેાડા ત્યાગ કરાય તે વિસ્વાદન, લાડુ વિગેરે પદાર્થો સંપૂર્ણ ખવાય તે પરિભાગ, સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણી પેાતે ખાતાં ખાતાં, સ્વાદિષ્ટ પદાર્થો આગ્રહથી આપવા લાગ્યાં. એ રીતે તેમ હું પેાતાના સગા સંબંધીએ સાથે આનંદપૂર્વક ભાજન કર્યુ.
ભાજનથી પરવારી, બેઠકના સ્થાને આવી, શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વગેરે મશુદ્ધિ દૂર કરી, તનૂન પવિત્ર થઈ, સર્વ આમંત્રિત સગાં-સંબધીઓ અને પજિનાને પુષ્કળ ઉત્તમ પુષ્પવડે, વસ્રવડે, સુગ ંધી ચણુ વડે, પુષ્પમાળાવર્ડ, અને વિવિધ પ્રકારનાં આભૂષણા વડે નવાજ્યાં સત્કાર્યો; વિનયભર્યાં નમ્ર વચના ઉચ્ચારી તેમનુ સન્માન કર્યું. તે પછી તેમણે તેમને સ તે સ ંમેાધીને નીચે પ્રમાણે કહ્યું:—