________________
પ્રથમ વ્યાખ્યાન.
તૈયાર કરેલાં હાય તેા તે પહેલા અને છેલ્લા તીર્થંકરના તીમાં કાઈપણ સાધુને ન ક૨ે. કાઇ એક સાધુને ઉદ્દેશીને, કે કોઈ એક સાધુના સમુદાયને ઉદ્દેશીને કે કોઇ એક ઉપાશ્રયને ઉદ્દેશીને કાઈપણ વસ્તુ તૈયાર થઈ હાય તેા તે સાધુ, સમુદાય કે ઉપાશ્રયના સાધુને તે કામ ન જ આવે, પણ કોઇપણ સાધુને માટે તે ચેગ્ય ન ગણાય. બાકી ખાવીસ તીર્થંકરાના તીમાં તે જે સાધુ વિગેરેને ઉદ્દેશીને કરેલું હાય તે તેને જ કામ ન આવે, પણ બીજાને તા કહ્યું.
શાતર કમ.
શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હાય તે જગ્યાના સ્વામી, તેના નીચે બતાવેલા ખાર પ્રકારના પિડ સ તીર્થંકરોના તીમાં કાઇ પણ સાધુને કલ્પે નહીં. ખાર પિંડનાં નામ: ( ૧ ) માહાર ( ૨) પાણી (૩) ખાદિમ (૪) સ્વામિ ( ૫ ) વસ્ત્ર ( ૬ ) પાત્ર ( ૭ ) કાંખળ ( ૮ ) રજોહરણ (૯) સાય ( ૧૦ ) અસ્તરા ( ૧૧ ) નખ તથા દાંત સુધારવાનું અસ્ત્ર ( ૧૨ ) અને કાન સુધારવાનું સાધન. જો એ ખાર પિંડમાંથી, ઉપાશ્રયના સ્વામી પાસેથી કંઇ પણ સ્વીકારે તે તેથી કાઇ વાર અનેષણીય ( સદોષ આહાર ) પ્રસંગ ઉપસ્થિત થાય, તેમજ સાધુઓને ઉપાશ્રય મળવા દુર્લભ થઈ પડે. તે સિવાય બીજા પણ દોષ લાગવાના સંભવ રહે.
·
-
ઉપાશ્રયના સ્વામી શય્યાતર ક્યારે ન થાય ? સાધુ આખી રાત્રિ જાગતા રહે અને પ્રાત:કાળે બીજે કાઈ સ્થાને પ્રતિક્રમણ ( પડિલેહણ ) કરી આવે તેા મૂળ ઉપાશ્રયને સ્વામી શય્યાતર થતા નથી અને તેથી તેના ઘરનાં આહાર પાણી કબ્જે. પરંતુ જો સાધુઓ મૂળ ઉપાશ્રયમાં નિદ્રા લે અને પ્રાત:કાળમાં
(