________________
૧૨
શ્રી કલ્પસત્રજડેલું હતું. સ્નાન કરવાને બાજોઠ પણ એવાજ મણિ અને રત્ન વડે મને હર રીતે શણગારવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ રાજા આજેઠ ઉપર બેઠા એટલે પેલા કૂશળ પુરૂષોએ સ્નાન કરાવ્યું.
સ્નાનનું પાણી સ્નાનના પાણીમાં પુપિને રસ સીંચેલે હોવાથી સુગં ધમય બન્યું હતું. બીજા ચંદનાદિ સુવાસમય પદાર્થો પણ અંદર મેળવવામાં આવ્યા હતા. તે અદિનથી ગરમ કરવામાં આવ્યું હતું. અને તેમાં પવિત્ર તીર્થજળને તેમજ સ્વાભાવિક નિર્મળ જળને પણ સમાવેશ કરવામાં આવ્યું હતું. સ્નાન સમયે રક્ષાદિ બહુ પ્રકારનાં સેંકડો કેતુક કર્યા બાદ, કલ્યાણ કારી પ્રધાન સ્નાનને અંતે, તેમનું શરીર રૂંવાટીવાળા, અતિ કેમળ સ્પર્શવાળા અને સુંગધી લાલ રંગના વસ્ત્ર વડે લૂછી નાખવામાં આવ્યું.
વસ્ત્ર-આભૂષણ તે પછી તેમણે જરા પણ ફાટ્યા તૂટ્યા વગરનું સ્વચ્છ અને મહા મૂલ્યવાળું દુષ્યરત્નનામનું ઉત્તમત્તમ વસ્ત્ર ધારણ કર્યું. સરસ-સુગંધી ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો, પુષ્પ માલા નાખી, શરીરને શણગારનારું પવિત્ર કુંકુમાદિનું વિલેપન કર્યું અને મણિમય આભૂષણે પહેર્યો. અઢારસે હાર, નવસરે અને ત્રિસરે હાર યથાસ્થાને અંગ ઉપર ગોઠવ્યા. લંબાયમાન મોતીનું મુંબનક ધારણ કર્યું. કમ્મરમાં કરો નાખે. કંઠમાં કઠો કંઠી વગેરે કંઠના દાગિનાથી તેમનું શરીર દીપી નીકળ્યું. વઢ-વીંટી આંગળીને શોભાવવા લાગ્યાં. કેશની શોભા વધારનારા પુષ્પના આભરણ યથાથિતપણે ખીલી નીકળ્યાં. હાથમાંના કડાં